મોરબી પાલિકાની સીટી બસના ડ્રાઇવરની પ્રામાણિકતા

- text


મોરબી: મોરબી શહેરમા ગાંધીચોકથી સ્કાયમોલ જતી મોરબી પાલિકાની સીટી બસમાં બે દિવસ પહેલા મહેશભાઈ ગજેરા નામના વ્યક્તિનું પાકીટ પડી ગયું હતું. જે બસના ડ્રાઈવર રાજુભાઇ રાઠોડ ને મળતા તેઓએ પાકીટ ઓફિસમા જમા કરાવ્યું હતું અને આજરોજ 3750 રોકડ અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે નું પાકીટ આજે મહેશભાઈ ગજેરાને અશોકભાઈ જોશી અને હિતેશભાઈએ પરત કરી પ્રમાણિક્તાના દર્શન કરાવ્યા હતા.

- text

- text