મોરબી : 238 બેઠકો સામે ચૂંટણી લડવા કોંગ્રેસ તરફથી 523 કાર્યકર્તાઓએ નોંધાવી દાવેદારી

કોંગ્રેસમાંથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા બેઠકો કરતા ડબલથી વધુ ઉમેદવારો મોરબી : મોરબી જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકા માટે આગામી તા. ૨૮...

“આયાતી તથા 55 વર્ષથી વધુ વયના ઉમેદવારોને જાકારો”ના મોરબીમાં બેનેરો લાગ્યા

પાલિકાની ચૂંટણી માટે હજુ દાવેદારી નોંધાઇ હોય ત્યારે દરબારગઢ વિસ્તારમાં આવા બેનેરો લાગતા રાજકારણ ગરમાયુ મોરબી : મોરબી નગરપાલિકાની આગામી ચૂંટણી માટે હજુ રાજકીય પક્ષો...

મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ૨૦ જેટલા દાવેદારોની ટીકીટ કપાશે

મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ૨૦ જેટલા દાવેદારોની ટીકીટ કપાશે પ્રદેશ પ્રમુખની ગાઈડલાઈન મુજબ ૧૦ દાવેદારો હોદ્દેદારની વ્યાખ્યામાં : ૧૦ દાવેદારો ઉંમરના કારણે કપાશે :...

સ્થાનિક ચૂંટણીમાં આપે જાહેર કરેલી ચોથી યાદીમાં મોરબીના ૧૦ નામ જાહેર થયા

મોરબી: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે ગુજરાતમાં સૌ પ્રથમ વાર તમામ સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની...

રવિ-સોમ બે દિવસ કોંગ્રેસ મોરબી જિલ્લામાં સ્થાનિક ચૂંટણી માટે ઉમેદવારોની સેન્સ લેશે

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં સેન્સ લેવાની પ્રક્રિયા માટે સમય-સ્થળ જાહેર કરાયા મોરબી : મોરબી જિલ્લાના સર્વે કોંગ્રેસ આગેવાનોને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે જણાવ્યું છે કે,...

મોરબી : ગત સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસના વાવટા ફરકયા હતા, આ વખતે સ્થિતિ શું રહેશે!!

ગત ટર્મમાં ચૂંટાયા બાદ મોરબી જિલ્લામાં ખીલી હતી આયારામ-ગયારામની મોસમ : ગત ચૂંટણીમાં હાર્દિક પટેલ ફેક્ટર રહ્યું હતું પ્રભાવિત મોરબી : 2015માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની...

મોરબી જિલ્લામાં 28 ફેબ્રુઆરીએ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી : 2 માર્ચે મતગણતરી

મોરબી : રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે.જેથી આજથી જ આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે....

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે ત્યારે હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામુ

કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું : જટુભા ઝાલા હળવદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોરબી જિલ્લા કોંગ્રેસે રણશીંગુ ફૂંક્યું

મોરબી : મોરબીમાં સ્થાનિક સ્વારાજ્ય ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. એક...

જિલ્લા ભાજપના અગ્રણી નેતાઓએ મોરબી તાલુકાનો ચૂંટણીલક્ષી પ્રવાસ ખેડ્યો

મોરબી : આવનારી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચુંટણીને અનુલક્ષીને મોરબી જિલ્લા ભાજપના અગ્રણી નેતાઓએ 8 જિલ્લા પંચાયતની સીટોના વિસ્તારમાં ચૂંટણી પ્રવાસ ખેડ્યો હતો....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ગરમીએ તોબા લેવડાવ્યા : બુથ ઉપર ફરજમાં રહેલા 4 કર્મચારીઓની તબિયત લથડી

બે અન્ય વ્યક્તિની તબિયત પણ બગડી : 108ની ટિમ મતદાનના દિવસે સતત દોડતી રહી મોરબી : આજે લોકશાહીના મહાપર્વમાં ચૂંટણી સ્ટાફનો જુસ્સો પણ કાબિલેદાદ હતો....

શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પુરી: મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી

સાંજે 5 વાગ્યા સુધીમાં લોકસભા ચૂંટણી માટે 55.22 ટકા જ્યારે વિધાનસભાની પેટાચૂંટણી માટે 56.56 ટકા મતદાન થયું Gandhinagar: મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું...

રાજકોટ બેઠકમાં 59.60 ટકા મતદાન

રાજકોટ : રાજકોટ લોકસભા બેઠકમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયા બાદ સાંજના 6 વાગ્યા સુધીમાં ટંકારા બેઠકમાં 65.88 ટકા, વાંકાનેર બેઠકમાં 64.67 ટકા,...

મોરબી જિલ્લામાં સરેરાશ 62.93 ટકા મતદાન

મોરબી વિધાનસભામાં 58.26 ટકા, વાંકાનેર વિધાનસભામાં 64.67 અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં 65.88 ટકા મતદાન નોંધાયું મોરબી : મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થઈ ગયું...