વાંકાનેર પાલિકાના ચીફ ઓફિસરના ત્રાસથી કર્મચારીઓની હડતાલ : પાણી વિતરણ, સફાઈ બંધ

કામગીરી બાબતે કર્મચારીઓને હડધૂત કરી ગાળો ભાંડતા હોવાનો આરોપ : મહિલા ચીફ ઓફિસર માફી ન માગે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ વાંકાનેર : વાંકાનેર નગરપાલિકાના...

વાંકાનેરમાં એક્ટિવા ઉપર વોડકાની 12 બોટલ લઈને નીકળેલો નવઘણ ઝડપાયો

વાંકાનેર : વાંકાનેરની લુણસર ચોકડી નજીકથી પોલીસે વાહન ચેકીંગ દરમિયાન એક્ટિવા લઈને નીકળેલા મોરબીના નવઘણ નામના ઇસમને ગ્રીન એપલ વોડકાની 12 બોટલ સાથે ઝડપી...

વાંકાનેરના જેપુર ગામે સ્વીફ્ટ કાર હડફેટે બાળકનું મૃત્યુ

દાદા - દાદી સાથે ગયેલા બાળકને કચડી નાખી સ્વીફ્ટ કાર ચાલક ફરાર મોરબી : રાજકોટના મોરબી રોડ ઉપર વેલનાથપરામાં રહેતા પરિવારનો બાળક વાંકાનેરના જેપુર ગામે...

વાંકાનેરના પાડધરા ગામે પથ્થરની ખાણમાં વીજશોક લાગતા શ્રમિકનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા ગામે આવેલ હુશેનભાઇની પથ્થરની ખાણમાં કામ કરતા યોગેશભાઇ સેવત ઉ.22 નામમાં શ્રમિકને પથ્થરની ખાણમાં કામ કરતી વખતે ઇલેકટ્રીક શોર્ટ...

ખેલ મહાકુંભમાં અંડર-14 લાંબી કૂદમાં બ્રોન્ઝ મેડલ મેળવતો વરડુસર શાળાનો વિદ્યાર્થી

વાંકાનેર: હાલ રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે. ત્યારે નડિયાદમાં રમાયેલી ખેલ મહાકુંભની અંડર-14 લાંબી કુદ સ્પર્ધામાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વરડુસર પ્રાથમિક શાળાના...

વાંકાનેરના વઘાસિયામાં અનુ.જાતિના પિતા-પુત્ર ઉપર હુમલાની ઘટનાને લઈને એસપીને આવેદન

  મોરબી : વાંકાનેરના વઘાસિયા ગામે અનુ.જાતિના પિતા-પુત્ર ઉપર હુમલાની ઘટનામાં ન્યાયિક તપાસની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને આવેદન પાઠવવામાં આવ્યું છે. આવેદનમાં જણાવાયું હતું કે...

વાંકાનેરના નવાપરામાં જુગાર રમતા છ ઝડપાયા

સિટી પોલીસ ટીમે રોકડા રૂપિયા 37,400 કબ્જે કર્યા વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસ ટીમે શહેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં આવેલ બરફના કારખાના પાછળ દરોડો પાડી જાહેરમાં...

વાંકાનેર તાલુકામાં દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસની તવાઈ

જુદા - જુદા ત્રણ દરોડામાં 20 બોટલ સાથે ત્રણ આરોપી ઝડપી લેવાયા વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે દારૂના ધંધાર્થીઓ ઉપર તવાઈ ઉતારી અલગ અલગ ત્રણ...

વાંકાનેરમાં જુગાર રમતા બે ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરની દોશી હોસ્પિટલ પાછળ બાવળની ઝાડીમાંથી જાહેરમાં જુગાર રમતા રમણિકભાઇ જીવાભાઇ ગેલડીયા, રહે.મહાવીરનગર વાંકાનેર અને રાજેશભાઇ હેમુભાઇ...

વાંકાનેરમાં યોજાયો મેલડી માતાજીનો નવરંગો માંડવો

આવતીકાલે થાંભલીના વધામણા વાંકાનેર : વાંકાનેરના વીશીપરા સ્મશાન રોડના સમસ્ત લતાવાસીઓ દ્વારા આજે મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાયો હતો. જેમાં સવારે થાંભલી રોપણ, ત્યારબાદ ફુલેકુ,...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...