વાંકાનેરમાં જુગાર રમતા બે ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરની દોશી હોસ્પિટલ પાછળ બાવળની ઝાડીમાંથી જાહેરમાં જુગાર રમતા રમણિકભાઇ જીવાભાઇ ગેલડીયા, રહે.મહાવીરનગર વાંકાનેર અને રાજેશભાઇ હેમુભાઇ સરવૈયા, રહે.આરોગ્યનગર વાળાને રોકડા રૂપિયા 5320 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text