ટંકારાના હરબટીયાળી ગામે 11 જુલાઈના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

ટંકારાઃ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે આગામી તારીખ 11 જુલાઈ ના રોજ ટંકારાના હરબટીયાળી ગામે રક્તદાન કેમ્પ યોજાશે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ...

લજાઈની સરપંચ સીટ ઓબીસી અનામત કરવાની માંગ : મતદાનના બહિષ્કારની ચીમકી

ટંકારા : ટંકારા તાલુકાના લજાઇ ગામના ઓબીસી સમાજના આગેવાનો દ્વારા સરપંચની બેઠક ઓબીસી અનામત કરવાની માંગ સાથે ટીડીઓ તથા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદનમાં...

વરસાદ અપડેટ : શનિવારે સવારે 10 થી 12 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ વચ્ચે કાચા સોના માફક વરસાદ વરસી રહ્યો છે. આજે શનિવારે પણ મેઘરાજાએ પોતાની કૃપા વરસાવવાનું...

વરસાદ અપડેટ : છેલ્લા 24 કલાકમાં ટંકારામાં એક, મોરબીમાં અડધો ઇંચ

આજે ભારે વરસાદની આગાહી વચ્ચે મોરબીમાં સવારથી જ મેઘાવી માહોલ વચ્ચે ભારે વરસાદી ઝાપટું વરસી ગયું મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા દિવસથી ધીમીધારે મેઘકૃપા વરસી...

વરસાદ અપડેટ : શુક્રવારે બપોરે 12થી 2 વચ્ચે મોરબીમાં 10mm વરસાદ નોંધાયો

મોરબી : મોરબી જિલ્લામાં આજે સવારથી છવાયેલા મેઘાવી માહોલ વચ્ચે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જો કે મોરબી જિલ્લામાં બપોરના સમયે એકમાત્ર મોરબી ઉપર...

છેલ્લા 24 કલાકનો વરસાદ : માળીયામાં બે ઈંચ, મોરબીમાં સવા ઈંચ

ટંકારામાં 25 મિમી હળવદમાં 19મીમી, વાંકાનેરમાં 15 મિમી મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે સવારથી આજે સવાર સુધીમાં મેઘરાજા કટકે કટકે ધીમીધારે વ્હાલ વરસાવ્યું હતું. મોરબી...

 વરસાદ અપડેટ : અત્યાર સુધી કોરાધાકોડ રહેલા માળીયાને હેતથી ભીજવતાં મેઘરાજા

બપોરે 2થી 4 દરમિયાન માળીયામાં 21 મિમી, હળવદમાં 12 મિમી, ટંકારામાં 8 મિમી અને મોરબી અને વાંકાનેરમાં માત્ર ધીમીધારે મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ...

ટંકારા શહેર તથા ગ્રામ્ય પંથકમાં મેધમહેર યથાવત

બપોર એક કલાક અનરાધાર વરસાદથી પાણી પાણી ટંકારા : મોરબી જિલ્લાના ચેરાપૂંજી સમાન ટંકારા તાલુકા અને શહેરમાં આજે પણ મેઘમહેર યથાવત રહી હતી અને બપોરે...

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી અનામત હટાવવાના નિર્ણયનો કોંગ્રેસ દ્વારા વિરોધ 

ટંકારા મામલતદારને જિલ્લા કોંગ્રેસ સમિતિ ઓબીસી વિભાગ દ્વારા આવેદન અપાયુ  ટંકારા : ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી માટેની 10 ટકા અનામત હટાવવાનો નિર્ણય લેવાયો છે ત્યારે...

વરસાદ અપડેટ : સાંજે 4થી6 દરમિયાન હળવદમાં પોણા બે ઈંચ

ટંકારામાં અડધો ઇંચ, વાંકાનેરમાં 5 મિમી, મોરબીમાં વિરામ મોરબી : મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ મુકામ કર્યો છે અને સવારથી ધીમીધારે વરસાદ વરસાવી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : ચેક રિટર્ન કેસમાં ભાગીદારને એક વર્ષની સજા

મંડપ સર્વિસના ભાગીદારીના ધંધામાં ઉપાડ લીધા બાદ આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો મોરબી : મોરબીમાં ભાગીદારે ઉપાડ તરીકે લીધેલી રકમ પૈકીની રૂ.૪...

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ ઝીકાયો, એકાંતરા પાણી વિતરણ

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી

મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...

43 ડિગ્રી ! મોરબીમાં આગ ઓકતા સૂરજદાદા, હળવદમાં 45 ડિગ્રી નજીક

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન : 44.5 ડિગ્રી સાથે રાજકોટ ભઠ્ઠી બન્યું રાજકોટ : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી...