ટંકારા શહેર તથા ગ્રામ્ય પંથકમાં મેધમહેર યથાવત

- text


બપોર એક કલાક અનરાધાર વરસાદથી પાણી પાણી

ટંકારા : મોરબી જિલ્લાના ચેરાપૂંજી સમાન ટંકારા તાલુકા અને શહેરમાં આજે પણ મેઘમહેર યથાવત રહી હતી અને બપોરે એકાદ કલાકમાં જ એકથી દોઢ ઈંચ જેવું પાણી વરસ્યું હતું.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે બપોરથી ટંકારા શહેર અને ગ્રામ્ય પંથકના. જબુલપર, આર્યનગર, કલ્યાણપર, લખધીરગઢ, નેકનામ, મિતાણા, ધ્રોલિયા, હરબટીયાળી, સરાયા સહિતના વિસ્તારોમાં મેધો એકરસ થઈને વરસી રહ્યો છે.

વધુમાં મોરબી અપડેટના વાંચકોના જણાવ્યા મુજબ ટંકારા પંથકમાં મેઘરાજા ટવેન્ટી – ટવેન્ટી ક્રિકેટ મેચની જેમ સટાસટી બોલાવી રહયા હોય એકાદ કલાકમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું જણાવી રહ્યા છે.

- text

- text