વરસાદ અપડેટ : શનિવારે સવારે 10 થી 12 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

- text


મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ વચ્ચે કાચા સોના માફક વરસાદ વરસી રહ્યો છે. આજે શનિવારે પણ મેઘરાજાએ પોતાની કૃપા વરસાવવાનું ચાલુ રાખ્યું હતું. જેમાં સરકારી ચોપડે નોંધાયેલા વરસાદ મુજબ શનિવારે સવારે 10થી બપોરના 12 વાગ્યા સુધીમાં ટંકારામાં 10mm, માળિયામાં 3mm, મોરબીમાં 21mm અને વાંકાનેરમાં 2mm વરસાદ નોંધાયો હતો.

- text

નોંધ : 25mm એટલે 1 ઇંચ વરસાદ થાય

- text