શ્રીજી સિરામિક ફ્લાવર પોટનો શુભારંભ : હવે આકર્ષક કુંડા મળશે હોલસેલ ભાવે

 

તમામ પ્રકારના કુંડાઓનું વિશાળ કલેક્શન ઉપલબ્ધ : હોલસેલ તથા રિટેઇલમાં પણ વેચાણ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઘરનું સુશોભિત કરવું કોને ન ગમે ? તેમાં પણ ઘરમાં વેલ, છોડ આ બધું ઘરની રોનકને ચાર ચાંદ લગાવી દયે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે આના માટે આકર્ષક દેખાઈ તેવા કુંડા ક્યાંથી ખરીદવા ? તો હવે તેના માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી. મોરબીમાં સૌપ્રથમ કુંડાના વિશાળ મેળા શ્રીજી સિરામિક ફ્લાવર પોટનો શુભારંભ થઈ ગયો છે. અહીં કુંડાનું વિશાળ કલેક્શન હોલસેલ ભાવે ઉપલબ્ધ છે.

મોરબીના મહેન્દ્રનગરમાં સર્વોપરી સ્કૂલ સામે શ્રીજી સિરામિક ફ્લાવર પોટ કાર્યરત છે. જ્યાં આકર્ષક દેખાતા કુંડા અને તુલસી ક્યારા હોલસેલભાવે મળે છે. અહીં કુંડામાં કલર, મોટી કંકાવટી, સોનાટા, મોટા નેટ, ગ્લાસ, ઝાલર, કમળ નાના, કમળ મોટા, મોટા જીસોડા, રોયલ મોટા, ડાયમંડ ચોરસ, નાની કંકાવટી, આઇકોન ચોરસ, આઇકોન ગોળ, મોટા ગોળ, પાઈનેપલ, તુલસી 10″ ચોરસ, તુલસી 10″ગોળ, તુલસી 12″ચોરસ, તુલસી 12″ગોળ સહિતની વેરાયટી મળશે. તો આજે જ પધારો. વધુ વિગત માટે મો.નં. 99793 80506 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.