ટંકારાના ગજડીમાં પીવાના પાણી મુદ્દે મતદાનનો બહિષ્કાર

ટંકારા : પીવાના પાણી પ્રશ્ને ટંકારાના ગઝડીના ગ્રામજનો દ્વારા મતદાનનો કરવામાં આવ્યો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના ગજડી ગામમાં પીવાના...

ટંકારામાં લેઉઆ પાટીદાર સમાજ દ્વારા બુધવારે ત્રિવેણી મહોત્સવ

ટંકારા : ટંકારામાં લેઉઆ પાટીદાર સમાજ દ્વારા 51 કુંડી મહાયજ્ઞ તેમજ વિદ્યાર્થી સત્કાર સમારોહ, સ્નેહમિલન, શૈક્ષણિક સંકુલ ખાતમુર્હુતના ત્રિવિધ કાર્યક્રમો આગામી તા. 30 ઓક્ટોબરના...

ખીજડિયા રોડ પર થોડા મહિના પહેલા બનેલા પુલ પર ભ્રષ્ટાચારના ગાબડા

ટંકારા : થોડા મહિના પહેલા જ બનેલા ખિજડીયા રોડના પુલ પર ગાબડા સહિત તિરાડો પડી જતા મોટી 'મલાઈ' તારવી લેવાઈ હોવાની લોકોમાં શંકા ઉદ્દભવી...

28 ઓગસ્ટ : ટંકારા પંથકમાં ધોધમાર બે ઇંચ વરસાદ, મેઘરાજાને ખમૈયા કરવા આજીજી

ટંકારાના મેઘપર(ઝાલા) સહિતના ગામો થયા ફરીથી સંપર્ક વિહોણા ટંકારા : ટંકારા પંથકમાં હવે મેઘ પ્રકોપ વરસી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગત.23 અને 24...

મોરબી જિલ્લામાં લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરતા 50 લોકો ઝડપાયા

મોરબી એ.ડીવી.માં 11, બી ડીવી.માં 14, તાલુકામાં 01, વાંકાનેર સીટી.માં 10, તાલુકામાં 04, હળવદમાં 05 અને ટંકારામાં 6 સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ  મોરબી :...

મોરબી જિલ્લામાં નિયમભંગ બદલ વિવિધ કલમો હેઠળ રીક્ષા, કાર અને બાઇક સહિતના વાહનો ડિટેઇન...

મોરબી : છેલ્લા પખવાડિયાથી મોરબી જિલ્લામાં કોવિડ-૧૯ અંતર્ગત લાગુ થયેલી ગાઈડલાઇન્સનો ભંગ કરવા સહિત આરટીઓ અન્ય નિયમોના પણ ભંગ કરવા બદલ વાહન ચાલકો સામે...

ધર્મસતાને કાયદેસરતા મળે તે માટે ગાંધીનગરમાં 5મી ઓગસ્ટે સંતમિલન

રાજ્ય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં સંતો-મહંતોનું સ્થાન અને ભૂમિકાને લઈ રાષ્ટ્રવંદના મંચ મેદાને રાષ્ટ્રવંદના મંચના પ્રમુખ ડી. જી. વણઝાર ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતી સંસ્થાની મુલાકાતે ટંકારા...

મોરબી જિલ્લામાંથી કર્ફ્યુના ભંગ બદલ 16 લોકોની અટકાયત

મોરબી : અનલોક 1.0 લાગુ થયા બાદ રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરાવવામાં આવે છે. કોઈ ખાસ અને વ્યાજબી કારણ...

ટંકારાના ઓવરબ્રિજ નીચે પેસેન્જરો માટે નવુ પિકઅપ પોઈન્ટ બનશે

ટંકારા : ટંકારાના ધારાસભ્ય દુલભજી દેથરીયાએ રાજકોટ જામનગર જતા પેસેન્જરો માટે ઓવરબ્રિજ નીચે નવુ પિકઅપ પોઈન્ટ બનાવવા લગત વિભાગને સુચના આપી ટુક સમયમાં સર્વે...

ટંકારાના વિરપર નજીક રાજકોટના વકીલની કારને અકસ્માત નડ્યો

ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના વિરપર નજીક જીજે - 12 - BY - 8716 નંબરના ટ્રક ટ્રેઇલરના ચાલકે ઇનોવા કારમાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...

નીલકંઠ સેલ્સ એજન્સી : પ્લાયવુડને લગતી તમામ આઇટમોની વિશાળ વેરાયટી, એકદમ વ્યાજબીભાવે

  હાર્ડવેર, લેમીનેટ, કોરિયન અને મોડયુલર કિચન મટિરિયલની તમામ આઇટમો મળશે : 35 વર્ષનો વિશ્વાસ, હજારો રેગ્યુલર ગ્રાહકો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પ્લાયવુડને લગતી આઇટમો...

તમે કામ નથી કરતા એટલે જ મારે આવવું પડે છે ! પાલિકા કર્મીઓના ક્લાસ...

ચાલુ મીટીંગે રજુઆત માટે નાગરિકોનું ટોળું આવી ચડ્યું, કલેકટરે જવાબદાર અધિકારીને દોડાવ્યા  મોરબી : ધણીધોરી વગરની મોરબી નગરપાલિકામાં ચાલતી લોલમલોલને કારણે લોકોની સામાન્ય સમસ્યા પણ...

વિરપર શાળાના વિદ્યાર્થીએ જન્મદિવસે પાણીના કુંડાનું વિતરણ કર્યું

મોરબી : વિરપરની નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરતા હર્ષ ચંદારાણાએ પોતાના જન્મદિવસે શાળામાં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને પોતાના જન્મદિવસ નિમિત્તે ચકલીના પાણીના કુંડાનું વિતરણ...