ટંકારાના વિરપર નજીક રાજકોટના વકીલની કારને અકસ્માત નડ્યો

- text


ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના વિરપર નજીક જીજે – 12 – BY – 8716 નંબરના ટ્રક ટ્રેઇલરના ચાલકે ઇનોવા કારમાં જઈ રહેલા રાજકોટના રહીશ એડવોકેટ અજયભાઈ કાંતિલાલ જોશીની ઇનોવા કાર સાથે અકસ્માત સર્જી કારમાં નુકશાન પહોંચાડતા ટંકારા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

- text

- text