મોરબી રેડિયોમાં આજે સાંભળો લોક સાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરાને

લોક સાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરા સાથે 'મહેમાનો ઓ વ્હાલા' શોમાં આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે...

ટંકારામાં અનુ. જાતિના સ્મશાનમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ

  બાંકડા અને વૃક્ષો તોડી નાખ્યા : કાર્યવાહીની માંગ સાથે પોલીસને રજુઆત ટંકારા : ટંકારામાં અનુસુચિત જાતિના સ્મશાનમા અસામાજિક તત્વો દ્વારા બેસવાના બાકડા અને વુક્ષો તેમજ...

ટંકારામાં બોધોત્સવ સાદગીપૂર્વક ઉજવાશે, માત્ર આમંત્રિત મહેમાનો હાજર રહેશે

ટંકારા : ટંકારામાં મહાશિવરાત્રીના દિવસે મહર્ષિ દયાનંદ સરસ્વતીનો બોધોત્સવ પર્વ વર્ષોથી ઉજવવામાં આવે છે. જે અંતર્ગત તા. 9, 10 અને 11 માર્ચ એમ ત્રિદિવસીય...

મોરબી આર.ઓ. વોટર સપ્લાય બિઝનેસ એસો. દ્વારા દિવ્યાંગોના લાભાર્થે રૂ. 67 હજારનું અનુદાન

મોરબી આર.ઓ. વોટર સપ્લાય બિઝનેસ એસો. દ્વારા દિવ્યાંગોના લાભાર્થે રૂ. 67 હજારનું અનુદાન મોરબી : મોરબી આર.ઓ. વોટર સપ્લાય બિઝનેસ એસોસિએશન દ્વારા મૂક-બધિર અને અંધ...

રાજકીય ખંદાખંદીમાં ટંકારા તાલુકાના લખધીરગઢ ગામના સરપંચનું રાજીનામુ

રાજીનામુ મંજુર કરી ઉપસરપંચને ચાર્જ સોંપવા ટીડીઓનો હુકમ ટંકારા : વર્ષોથી સમરસ થતી આવતી ટંકારા તાલુકાની લખધીરગઢ ગ્રામ પંચાયતના સરપંચે અચાનક જ રાજીનામુ ધરી દેતા...

રૂ.2000ની અડધો-અડધ નોટ બેંકમાં જમા : રિઝર્વ બેન્ક 

રૂપિયા 500ની નોટ પરત ખેંચવા કે 1000ની નવી નોટ આવવાની વાત ઉપર રિઝર્વ બેન્કનું પૂર્ણ વિરામ : કહ્યું આવી કોઈ યોજના નથી  મોરબી : ગુરૂવારના...

સર્વોદય એજ્યુકેશન સોસાયટીનો સાંસ્કૃતિક અને પ્રતિભા સન્માન કાર્યક્રમ સંપન્ન

મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટીનો સાંસ્કૃતિક અને પ્રતિભા સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ગત વર્ષમાં સંસ્થાની ત્રણેય કોલેજ જી.જે. શેઠ કોમર્સ કોલેજ...

હળવદના ચરાડવા ગામે વરલી રમતા બે ઝડપાયા

હળવદ : હળવદના ચરાડવા ગામે વરલી રમતા બે શખ્સોને પોલીસે પકડી પાડી રૂ. ૧૧૫૦ની રોકડ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત...

લાયન્સ ક્લબ ઓફ મોરબી દ્વારા ડો. જયંતીભાઈ ભાડેશીયાનું વ્યાખ્યાન યોજાયું

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી - નજરબાગ દ્વારા મોરબીની પી. જી. પટેલ કોલેજમાં ડો. જયંતીભાઈ ભાડેશીયાનું વ્યાખ્યાન યોજાયું હતું. મોરબીમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે ઈત્તર...

MCX રિપોર્ટ : સોનાના વાયદાના ભાવમાં રૂ.૫૪૭ અને ચાંદીમાં રૂ.૧,૧૦૬નો ઉછાળો : ક્રૂડ તેલમાં...

કપાસ, કોટન, મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારો: સીપીઓમાં ઘટાડો: પ્રથમ સત્રમાં રૂ. ૧૮૯૩૮.૭૪ કરોડનું ટર્નઓવર મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યૂચર્સ અને ઓપ્શન્સમાં મળીને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : ચેક રિટર્ન કેસમાં ભાગીદારને એક વર્ષની સજા

મંડપ સર્વિસના ભાગીદારીના ધંધામાં ઉપાડ લીધા બાદ આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો મોરબી : મોરબીમાં ભાગીદારે ઉપાડ તરીકે લીધેલી રકમ પૈકીની રૂ.૪...

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ ઝીકાયો, એકાંતરા પાણી વિતરણ

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી

મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...

43 ડિગ્રી ! મોરબીમાં આગ ઓકતા સૂરજદાદા, હળવદમાં 45 ડિગ્રી નજીક

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન : 44.5 ડિગ્રી સાથે રાજકોટ ભઠ્ઠી બન્યું રાજકોટ : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી...