ગુજરાતમાં પ્રથમ વખત અમદાવાદ ખાતે 5, 6, 7મેએ યોજાશે પ્રજાપતિ બિઝનેસ એક્સપો

ભવ્ય પ્રજાપતિ બિઝનેશ એક્સપોમાં વેપાર-ઉધોગ, કલ્ચરલ ફેસ્ટિવલ, સેલિબ્રિટી, મીડિયા, યુથ સેમિનાર, ટોક સેમિનાર, બી.ટુ. બી.સેમિનાર, ટેલેન્ટ શો, જ્ઞાતિરત્ન એવોર્ડ સહિત જુદાજુદા કાર્યક્રમો યોજાશે મોરબી :...

વાંકાનેરના તિથવા ગામે 7 એપ્રિલથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવા ગામે માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન માનું ધામ ખાતે આગામી તારીખ 7 એપ્રિલથી 14 એપ્રિલ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું...

કાલે બુધવારે ઘુંટુના ઔધોગિક વિસ્તારમાં વીજ કાપ

મોરબી : મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં આવતીકાલે તારીખ 5 એપ્રિલના રોજ મેંટનન્સના કારણે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. પીજીવીસીએલ કચેરીના જણાવ્યા મુજબ...

હવે કસરત કે દવા વગર વજન ઘટાડો : હાઈ હોપ્સ બ્યુટી એન્ડ વેલનેશ સેન્ટરનું...

  20થી વધુ વર્ષનો અનુભવ, અત્યાર સુધીમાં હજારો લોકોએ મેળવ્યા છે ધાર્યા પરિણામ : કન્સલ્ટિંગ તદ્દન ફ્રી, આપની લાઈફ સ્ટાઇલને અનુકૂળ ડાયટ પ્રોગ્રામ અપાશે ડાયાબીટિશ, સંધિવા,...

ઠગ ઓફ મોરબી ! કરણ નામનો ઠગ 35 વેપારીઓ ચૂનો ચોપડી ગયો

જેતપર -પીપળી રોડ ઉપર વિનાયક ટ્રેડર્સ નામની પેઢી શરુ કરી મરચા મસાલાથી લઈ હાર્ડવેર, ટીવી, પંખા ઉધારમાં લઈ ચેક આપી પોબારા ભણી ગયો  મોરબી :...

વાયરલ ફલૂ રેગ્યુલર ઓપીડી : નાના બાળકોના નિષ્ણાત ગોલ્ડમેડાલિસ્ટ ડૉ કરણ સરડવા અને અમદાવાદ...

શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર બુધવારે માત્ર સગર્ભા બહેનોની તપાસ -સોનોગ્રાફી અને દાતની તપાસ ફ્રીમાં કરાશે એઇમ્સ હોસ્પિટલના અનુભવી ન્યુરોન સ્પાઇન સર્જન ડૉ રીધમ ખંડેરીયા દર...

પંચ વર્ષીય યોજના ! મોરબી રાજકોટ ફોરટ્રેકનું કામ અધૂરું

મોરબી રાજકોટ ફોરટ્રેકનું કામ 19 મહિનામાં પૂરું કરવાનું હતું પણ આજે સાડા ચાર વર્ષે પણ ન તો માર્કર લાગ્યા કે ન તો નવલખી ઓવરબ્રિજ...

મોરબીના થોરાળા ગામે હનુમાન જયંતીએ કાન-નાક-ગળાનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે

મોરબી : મોરબી તાલુકાના થોરાળા ગામે આગામી તારીખ 6 એપ્રિલ ને હનુમાન જયંતી નિમિત્તે સ્વ.મણીબેન નાનજીભાઈ અંબાણીના સ્મરણાર્થે કાન-નાક-ગળાના દર્દોનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે. થોરાળા...

મોરબીના અનેક વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ

કાલિકા પ્લોટ ફીડર અને ભડીયાદ ફીડરમાં સમારકામને કારણે વીજકાપ લાદવામાં આવ્યો મોરબી : પીજીવીસીએલ કચેરી મોરબી હેઠળ આવતા કાલીકા પ્લોટ ફીડર અને ભડીયાદ ફીડરમાં નવા...

મોરબીના અંજનીપાર્કમાં 8 એપ્રિલે રામામંડળ રમાશે

મોરબી : મોરબીના આલાપ રોડ પર આવેલા મધુરમ સોસાયટીની બાજુમાં આવેલા અંજની પાર્ક (ગરબી ચોક) ખાતે આગામી તારીખ 8 એપ્રિલના રોજ રામામંડળ રમાડવામાં આવશે....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સંકેત ઈન્ડિયા- મોરબી લાવી રહ્યું છે સમર સેલ સ્પેશિયલ ઑફર, જેમાં 60% સુધીનું ડિસ્કાઉન્ટ...

(પ્રમોશનલ આર્ટિકલ) સૌથી મોટી ઓફર, સૌથી ઓછી કિંમત, લિમિટેડ સ્ટોક સમગ્ર ગુજરાત માં ફ્રી હોમ ડિલિવરી, 0% ફાઇનાન્સ ઑફર, અકલ્પ્ય કિંમત ફક્ત બે દિવસ, તારીખ 18.05.2024...

આજે હાઇપર ટેન્શન (હાઈ બીપી)ડે : વાંચો તેના વિશે એ ટુ ઝેડ

  ● કારણો (1)Primary Hypertension- મોટાભાગના(80-90%) કેસમાં જીનેટિક એટલે કે વારસાગત એટલે કે શરીરનું બંધારણ જ જવાબદાર હોય છે. એટલે કે મોટાભાગના કેસમાં બીપી થવાનું કોઈ ચોક્કસ...

મોરબી જીલ્લામાં મારામારી તથા પ્રોહિબીશનના ગુનામાં 4 શખ્સો પાસા તળે જેલહવાલે

મોરબી : મોરબી જીલ્લા પોલીસ દ્વારા મારામારી તથા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ચારને પાસા તળે ડીટેઈન કરી અલગ-અલગ જેલ હવાલે કરવામાં આવ્યા છે. મોરબી એસપી રાહુલ...

પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના સમય અને ટર્મિનલમાં ફેરફાર

મોરબી : પોરબંદર યાર્ડ ખાતે પીટ લાઇન બ્લોકની પૂર્ણાહુતિને ધ્યાનમાં રાખીને રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન નં. 19016 પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ અને ટ્રેન નંબર 19015...