7 એપ્રિલે મોરબીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે

મોરબી : મોરબીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે આવતીકાલે તારીખ 7 એપ્રિલના રોજ પેરાલિસિસ, ખેંચ અને આંચકીને લીધે હાથના સ્નાયુમાં તકલીફની સારવાર અંગે ફ્રી નિદાન...

SRP જવાનના અપમૃત્યુ કેસમાં હળવદ મામલતદારને આવેદન

હળવદ તાલુકા આહીર સમાજ દ્વારા આવેદન અપાયું મોરબી : મૂળ માળીયાના મેઘપર ગામના વતની અને જૂનાગઢમાં એસઆરપીમાં ફરજ બજાવતા બ્રિજેશભાઈ લવાડિયાના અપમૃત્યુ કેસમાં મૃતકના પરિવારજનો...

વેલનાથ જયંતી નિમિત્તે મોરબીમાં ભવ્ય શોભાયાત્રા નીકળી

મોરબી : મોરબીમાં આજ રોજ સમસ્ત કોળી સમાજ દ્વારા ધામધૂમથી વેલનાથ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. વેલનાથ જંયતી નિમિત્તે મોરબીમાં સમસ્ત કોળી સમાજ દ્વારા આજે...

મોરબી એરપોર્ટનું કામ વહેલું પૂર્ણ કરી કેન્દ્રીય વિદ્યાલય આપો

કાંતિલાલ અમૃતિયાએ વડાપ્રધાન મોદીને મળી મોરબીથી દરરોજ મુંબઈની ટ્રેન ફાળવવા માંગ કરી મોરબી : મોરબી માળિયાના લોકલાડીલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ...

મોરબીના પંચમુખી હનુમાન મંદિરે હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી

હનુમાન જયંતિ નિમિતે અંખડ રામ નામના જાપ, હોમ હવન તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા મોરબી : મોરબીના પંચમુખી હનુમાન મંદિરે હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં...

મોરબીના જાનવી એન્ટરપ્રાઇઝમાં 365 દિવસ ઓફર : હેન્ડલુમ આઇટમો ઉપર 10થી 50 ટકા ડિસ્કાઉન્ટ

  બેડશીટ, નેપકીન, ટુવાલ, ડોરમેટ, પિલો, ગાલીચા, આસન, બ્લેન્કેટ, ટોપ શીટ, કારપેટ, શાલ, કમ્ફર્ટર, કવિલ્ટ, ટોપ શીટ, દોહર સહિતની અનેક આઇટમો ઉપ્લબ્ધ : તમામ પ્રોડક્ટ...

મોરબીના નવયુગ ગ્રુપ દ્વારા 3500 રામ નામના પત્રો લખી અયોધ્યા મોકલાશે

હનુમાન જયંતિએ 3500 રામ નામના પત્રો લખીને ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઘ રેકોર્ડમાં નામ નોંધાવ્યું મોરબી : મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ટ્રસ્ટે આજે અનોખો રેકોર્ડ...

મોરબીના મોટા રામપરના નારી ચાણીયા હનુમાનજી મંદિરે યજ્ઞ યોજાયો

મોરબીના મોટા રામપરના નારી ચાણીયા હનુમાનજી મંદિરે યજ્ઞ યોજાયો મોરબી : મોરબીના મોટા રામપર ગામે આવેલા નારી ચાણીયા હનુમાનજીના મંદિરે હનુમાન જયંતિ પ્રસંગે યજ્ઞ યોજાયો...

ખોખરા હનુમાનધામ ખાતે હનુમાન જયંતીની ધર્મોલ્લાસભેર ઉજવણી

ખોખરા હનુમાન ધામમાં આવેલ ગુજરાતની સૌથી મોટી 108 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી,હનુમાનજીની મૂર્તિને સાત અબજ રામના નામ લખીને અર્પણ...

વાડી રે માયલો લીલુડો ગાંજો…. વાંકાનેર નજીક બાજરામાં વાવેલ ગાંજો ઝડપાયો 

મોરબીના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વાંકાનેરના કાસિયાગાળા નજીક ઓપરેશન ગાંજો સફળ : લીલા ગાંજાના 17 છોડ સહીત 1.31 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ  મોરબી :...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના ડી-માર્ટ પાસે નાગ અને નાગણીની પ્રણયક્રીડા : જુઓ વિડીયો 

મોરબી : મોરબીના ડી માર્ટ પાસે નાગ અને નાગણી એક બીજામાં લિન થઈને પ્રણય ક્રીડા કરતા ધ્યાને ચડ્યા હતા. આ દુર્લભ ઘટનાને અહીંથી પસાર...

મોરબી સિવિલમાં 40 પ્રસૂતા બહેનોને શિરાનું વિતરણ કરતું જલારામ મંદિર મહિલા મંડળ 

દોશી પરિવારના સહયોગથી હાથ ધરાયુ સેવાકાર્ય : મહિલા મંડળના અનેક બહેનો જોડાયા મોરબી : મોરબીમાં જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથના...

વાંકાનેરમાં દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલો શખ્સ પાસા તળે જેલહવાલે

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અગાઉ દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શખ્સ આશિષ હેમુભાઈ ઉધરેજીયા ઉ.વ.25 રહે. જોરાવરનગર, સુરેન્દ્રનગરવાળા સામે પાસા દરખાસ્ત તૈયાર કરી...

હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ કાલે મંગળવારે હાપાથી 4 કલાક મોડી ઉપડશે

મોરબી : પેરિંગ રેક મોડી આવવાને લીધે, 21 મે, 2024 ના રોજ હાપા થી ઉપડનારી ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેન...