મોરબીના જાનવી એન્ટરપ્રાઇઝમાં 365 દિવસ ઓફર : હેન્ડલુમ આઇટમો ઉપર 10થી 50 ટકા ડિસ્કાઉન્ટ

 

બેડશીટ, નેપકીન, ટુવાલ, ડોરમેટ, પિલો, ગાલીચા, આસન, બ્લેન્કેટ, ટોપ શીટ, કારપેટ, શાલ, કમ્ફર્ટર, કવિલ્ટ, ટોપ શીટ, દોહર સહિતની અનેક આઇટમો ઉપ્લબ્ધ : તમામ પ્રોડક્ટ બ્રાન્ડેડ : લગ્નના આણા તથા ઘર વપરાશ માટે શોપિંગ કરવાનું શ્રેષ્ઠ સ્થળ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : લગ્નના આણામાં કે ઘર વપરાશ માટે હેન્ડલુમની વસ્તુઓ ખરીદવી છે ? તો જાનવી એન્ટરપ્રાઇઝમાં પધારો. અહીં 365 દિવસ ઓફર્સ ચાલે છે. જેમાં દરેક આઇટમો ઉપર 10થી લઈને 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. તો જલ્દી કરો.

મોરબીમાં કેનાલ રોડ ઉપર નિર્મલ સ્કૂલ સામે ખુશ્બુ સિલેક્શનવાળી શેરીમાં ગણેશનગર સોસાયટીમાં જાનવી એન્ટરપ્રાઇઝ કાર્યરત છે. જ્યાં બેડશીટ, નેપકીન, ટુવાલ, ડોરમેટ, પિલો, ગાલીચા, આસન, બ્લેન્કેટ, ટોપ શીટ, કારપેટ, શાલ, કમ્ફર્ટર, કવિલ્ટ, ટોપ શીટ, દોહર સહિતની લગ્ન પ્રસંગની તેમજ ઘરવપરાશની તમામ હેન્ડલુમ આઈટમ મળે છે.

અહીં દરેક બ્રાન્ડેડ જ રાખવામાં આવે છે. વધુમાં જાનવી એન્ટરપ્રાઇઝ ઘરમાં જ કાર્યરત હોય, બહેનો નિરાંતે બેસીને સમય લઈને પોતાની પસંદગી મુજબનું શોપિંગ કરી શકે છે. અહીં તમામ હેન્ડલુમ આઇટમોનું એકથી એક ચડિયાતું કલેક્શન છે.તો એક વખત શોપિંગ કરવા જરૂર પધારો.

જાનવી એન્ટરપ્રાઇઝ
ગણેશનગર સોસાયટી, ખુશ્બુ સિલેક્શનવાળી શેરી, નિર્મલ સ્કૂલ સામે, કેનાલ રોડ, મોરબી
મો.નં. 7201054130