કાલે બુધવારે ઘુંટુના ઔધોગિક વિસ્તારમાં વીજ કાપ

- text


મોરબી : મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં આવતીકાલે તારીખ 5 એપ્રિલના રોજ મેંટનન્સના કારણે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

- text

પીજીવીસીએલ કચેરીના જણાવ્યા મુજબ ઘુંટુ ગામ તથા આસપાસની બધી સોસાયટી વિસ્તારમાં સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી, તથા નવી પીપળી અને જુની પીપળી ગામ આસપાસની સોસાયટી વિસ્તારમાં સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી તેમજ નવા વાંકડા તેમજ જૂના વાંકડા ગામમાં પણ સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

- text