મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં છઠ્ઠા ધોરણમાં પ્રવેશ માટે ૩૧મી સુધી ફોર્મ ભરી શકાશે

મોરબી: શિક્ષણ મંત્રાલય નવી દિલ્હી દ્વારા સંચાલિત આવાસીય સહશિક્ષા આપતી સંસ્થા જવાહર નવોદય વિદ્યાલય-મોરબીમાં છઠ્ઠા ધોરણના પ્રવેશ માટે ચાલુ વર્ષે ધોરણ પાંચમાં ભણતા મોરબી...

જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી હળવદ ખાતે થશે

વિવિધ વિભાગના ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરેડ આકર્ષણ જમાવશે, તૈયારીના ભાગરૂપે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબી : મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસતાક પર્વની આ વર્ષે માર્કેટિંગ...

મોરબીની સોખડા શાળામાં વેસ્ટ ટુ બેસ્ટ કાર્યક્રમ યોજાયો

મોરબી : મોરબીની સોખડા પ્રાથમિક શાળામાં બાળકોમાં નાનપણથી જ કરકસરનાં ગુણ પ્રાપ્ત થાય એવા હેતુથી વેસ્ટ ટુ બેસ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં...

આવતીકાલે બુધવાર મોરબીના અનેક વિસ્તારમાં વીજ કાપ રહેશે

મોરબીઃ આવતીકાલે તારીખ 11 જાન્યુઆરી ને બુધવારના રોજ PGVCL મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી અવધ ફીડર સવારે 8 થી બપોરના 4...

મોરબીના પેપર ઇન્ડસ્ટ્રીઝમાં શ્રમિકોએ જ મશીનરીની ચોરી કર્યાનો ઘટસ્ફોટ, 5ની ધરપકડ

બનાવ બાદ કારખાનામાંથી શ્રમિકો ગુમ હોવાથી શંકાના આધારે તાલુકા પોલીસે તપાસ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો  મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ શ્રીરામ પેપર...

ગોરખીજડીયા ખાતે 15 જાન્યુઆરી સુધી ચાલશે ભાગવત જ્ઞાનયજ્ઞ કથા

મોરબીઃ મોરબીના ગોર ખીજડીયા ગામે અલખધણી ગૌશાળા ખાતે ભવ્ય ભાગવત જ્ઞાનયજ્ઞ કથાનો ગઈકાલ સોમવારથી પ્રારંભ થયો છે. ગોર ખીજડીયા ગામે અલખધણી ગૌશાળા ખાતે ગઈકાલ તારીખ...

મોરબીમાં વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહી : વધુ ચારની ધરપકડ

વ્યાજની પઠાણી ઉઘરાણી કર્યાના બે બનાવમાં મોરબી સીટી એ ડીવીજન પોલીસે ગુન્હો નોંધી તાત્કાલિક કાર્યવાહી કરી મોરબી : રાજ્યના ગૃહ વિભાગના આદેશ છૂટ્યા બાદ મોરબી...

ગુજરાતની મીડિયા ટેક કંપની ન્યૂઝરીચે દેશના ટોપ-15 સ્ટાર્ટઅપ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું

અનેરી સિદ્ધિ બદલ એવોર્ડ વિનિંગ રૂપિયા 1 કરોડનું ફંડ મેળવ્યું મોરબી : ભારત વિશ્વમાં ‘સ્ટાર્ટઅપ’ કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યું છે. યુવાનો અવનવી રીતે...

યુવા આર્મી ગ્રુપ દ્વારા અડધી રક્તની જરૂરિયાત પુર્ણ કરાઈ

મોરબી : રક્ત ડેન મહાદાન સૂત્રને સાર્થક કરતા મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા સંકટની ઘડીએ રક્તની જરૂરિયાત પૂર્ણ કરવા સતત ખડેપગે કાર્યરત રહે છે...

વિકાસ વિદ્યાલયની બાળાઓ બનશે આત્મનિર્ભર : બ્યુટી પાર્લરની તાલીમ મેળવી

મોરબી જિલ્લાના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સની બાળાઓને કલેક્ટર જી.ટી.પંડ્યાના હસ્તે શિલ્ડ અને પ્રમાણ પત્ર અર્પણ કરાયા મોરબી : મોરબીના વિકાસ વિદ્યાલયમાં રહેતી બાળાઓ સ્વનિર્ભર બની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Morbi: આ પ્રચારકોએ ચૂંટણી પ્રચારના અંત પછી જિલ્લામાં સમાવિષ્ટ મત વિસ્તાર છોડી દેવાનો આદેશ

Morbi: મોરબી જિલ્લામાં આગામી તા 7મેના રોજ મતદાન થનાર છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-126 હેઠળ મતદાન પૂરું થવા માટે નિયત થયેલ સમય સાથે પુરા થતાં...

Morbi: મતદાન મથકમાં બિનઅધિકૃત વ્યક્તિઓને No Entry: જાહેરનામુ પ્રસિદ્ધ

Morbi: મોરબી જિલ્લામાં આગામી તા. 7મેના રોજ યોજાનાર મતદાન સંપૂર્ણ શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય, મતદાન મથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, મુક્ત અને ન્યાયી...

Morbi: શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવી પડશે

Morbi; ગુજરાત રાજ્યમાં તા.7મે ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે મતદાન યોજાનાર છે. જેથી મોરબી જિલ્લામાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ...

Morbi: તમારા બાળકને ગાલપચોળિયું થયું છે? તો આટલુ કરો

Morbi: હાલ મોરબીમાં બાળકોમાં ગાલ પચોળિયાની બીમારી જોવા મળી રહી છે. ત્યારે મોરબીના સ્પર્શ હોસ્પિટલના ડો. મનિષ સનારિયાએ બાળકોમાં થતી આ ગાલ પચોળિયાની બીમારી...