હળવદ નજીક નર્મદાના પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ

ત્રણ દિવસ પહેલા ભંગાણ થયું હોવા છતાં હજુ સુધી તંત્રને મરમત કરવાની ફુરસદ ન મળી : પાણીની ગંભીર અછત વચ્ચે દરરોજ હજારો લીટર પાણીનો...

હળવદના ટીકર ગામે વીજ શોક લાગતા ખેત શ્રમિકનું મૃત્યુ

હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામે આનંદભાઈ ઓધવજીભાઈ એરવાડિયાની વાડીએ રહી મજૂરી કામ કરતા આદિવાસી ખેત શ્રમિક ચંદુભાઇ મોહનભાઇ રાઠવાને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું...

હળવદ : બે કારના બારણા અને બોનેટમાં છુપાવેલા 192 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે ચાર...

દારૂની ખબર ન પડે તે માટે આરોપીઓ અનોખી તરકીબ અજમાવીને દારૂ છુપાવીને બેસણામાં જતા હોય તેમ સફેદ કપડાં પહેર્યા.. પણ ચકોર પોલીસે બુટલેગરોનો ખેલ...

હળવદના ગોલાસણ ગામે મકાન ઉપર વીજળી ત્રાટકી

સદનસીબે જાનહાની ટળી : ઘરમાં રહેલ ઈલેક્ટ્રીક ઉપકરણો ખાખ મોરબી : મોરબી જિલ્લામાં ગતરાત્રીથી જ મેઘરાજા ભારે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘકૃપા વરસાવી રહ્યા છે....

હળવદનો બ્રાહ્મણી – ર ડેમ ઓવરફલો થતા પાંચ દરવાજા ખોલાયા

મામલતદાર, ટીડીઓ, પી.આઈ. સહિતનો સ્ટાફ બ્રાહ્મણી - ર ડેમ પર હાજર ઃ નીચાણવાળા ૧ર ગામોને એલર્ટ કરાયા હળવદ : ગઈકાલ શુક્રવારના સવારથી શરૂ થયેલ મેઘરાજાની...

હળવદના કેદારીયા ગામે કાયદો હાથમાં લેનાર સરપંચ સહિતની ટોળી સામે ફરિયાદ

ગામમાં મોટર સાયકલ કેમ ઝડપથી ચલાવશ કહી મહિલા સહિતના સભ્યો ઉપર તૂટી પડતા છ લોકો ઘાયલ થયા હતા હળવદ : હળવદ તાલુકાના કેદારીયા ગામના સરપંચ...

હળવદ તાલુકાના શિક્ષકોને બાળ અધિકારો વિશે માહિતી અપાઈ

મોરબી : મોરબી જિલ્લા બાળ સુરક્ષા કચેરી દ્વારા બાળકોના અધિકારો અને કાયદા અંગે હળવદ તાલુકાના શિક્ષકોને માહિતી આપવામાં આવી હતી.તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ માટેની યોજના...

હળવદ જીઆઇડીસીમાં વીજશોક લાગતા યુવાનનું મોત

હળવદ : આજે વહેલી સવારે હળવદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કારખાનામાં વીજ શોક લાગતા 22 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા...

હળવદના વધુ એક ગામે આકાશમાંથી શંકાસ્પદ વસ્તુઓ પડતા દોડધામ

પોલીસ અને મામલતદારની ટીમ ઘટનાસ્થળે દોડી : ગઈકાલની જેમ આ વસ્તુઓ હવામાન વિભાગના વાતાવરણના ઓબ્ઝર્વેશન માટેનું યંત્ર હોવાનું અનુમાન હળવદ : હળવદના વેગડવાવ ગામેં ગઈકાલે...

હળવદમાં અચાનક પારાપેટ તૂટી પડતા 15 લોકો નીચે ખાબક્યા : પાંચ ઇજાગ્રસ્ત

કુંભાર દરવાજે તાજીયા ઝુલુસ જોવા રવેશમાં લોકો એકત્ર થયા અને ઘટના બની : સદ નસીબે મોટી જાનહાની ટળી હળવદ : હળવદ શહેરમાં કુંભાર દરવાજા વિસ્તારમાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદ: ગરમીમાં ‘ઠંડકભર્યુ’ રાહત કાર્ય: રોજ એક હજાર લોકોને મફત ઠંડી છાશનું વિતરણ

શહેરનાં સરા નાકે દાતાઓના સહયોગથી સેવાભાવી સંસ્થાઓનું સરાહનીય કાર્ય Halvad: હળવદના સેવાભાવી ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી શહેરના સરા નાકે એક હજારથી વધુ લોકોને બપોરના કાળઝાળ...

હળવદ: મહિલાઓ ને પડતી તકલીફો દુર કરાઇ

હળવદ શહેરમાં મોરબી દરવાજા પાસે આવેલા 200 વર્ષ જૂનો અને જાણીતો ઐતિહાસિક કેવડીયા કુવાએ અસંખ્ય લોકો પાણી ભરવા આવે છે. જોકે, આ કૂવામાં તકલીફ...

Morbi: મતદાન પુરૂ થવાના 48 કલાક પહેલાથી ચૂંટણી પ્રચારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ

Morbi: મોરબી જિલ્લામાં આગામી તા 7મે ના રોજ મતદાન થનાર છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951 ની કલમ-126ની જોગવાઈ મુજબ મતદાન પુર્ણ થવા માટે નિયત કરેલા...

ચૂંટણીને પગલે મોરબીની ચાર સબરજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી બંધ

તા.6,7 અને 8મીએ વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયામાં નહીં નોંધાય મોરબી : લોકસભા ચૂંટણીને પગલે રાજ્યની 210 સબ રજિસ્ટ્રાર કચેરીના સ્ટાફને ચૂંટણી ફરજમાં મુકવામાં આવતા...