વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં ૨૭-૨૮ જાન્યુઆરી ફન કાર્નિવલ

કે.જી. થી ધોરણ ૯ સુધીના બાળકો રજૂ કરશે અનોખા કાર્યક્રમ મોરબી : મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો દ્વારા આગામી તા. ૨૭ અને ૨૮ ના રોજ...

એમ.ઇ. ઇલેક્ટ્રિકલમાં મોરબીના આતુર દફતરીને ગોલ્ડ મેડલ

પાવર ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ ડ્રાઇવસમાં સિદ્ધિ બદલ જીટીયું દ્વારા બહુમાન કરી એવોર્ડ અપાયો મોરબી : એમ.ઇ.ઇલેક્ટ્રિકલમાં અભ્યાસ કરતા મોરબીના આતુર દફ્તરીને પાવર ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ...

કોલેજના યુવાનોએ ચાલો માણસ બનીએ અભિયાન અંતર્ગત રૂ. ૧.૩૧ લાખનો ફાળો એકત્રિત કર્યો

મકરસંક્રાંતિએ પતંગ ઉડાવવાને બદલે ગંગાસ્વરૂપ બહેનો માટે દાન એકત્રિત કરતા કોલેજીયન યુવાનો મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ મકર સંક્રાંતિએ પતંગ ઉડાવવાને બદલે ગંગાસ્વરૂપ બહેનો...

મોરબીનો છાત્ર સીએની પ્રવેશ પરીક્ષા માં ઉત્તીર્ણ

મોરબીના ચામુંડાનાગરમાં રહેતા રજકોટની હરિવંદના કોમર્સ કોલેજના પ્રથમવર્ષમાં અભ્યાસ કરતા કેતન સુરેશભાઈ ચાવડાએ સીએની પ્રવેશ પરીક્ષા પાસ કરવા બદલ મિત્રો,સબંધી અને સમગ્ર ચાવડા પરિવારે...

યદુનંદન ગૌશાળા દ્વારા કલ્યાણગ્રામ શાળાના બાળકોને અડદિયા વિતરણ

મોરબી : મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિમાં સદાય અગ્રેસર રહેતી યદુનંદન ગૌશાળા પરિવારના જારીયા દિનેશભાઇ તથા તેમના પરિવારજનો દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે કલ્યાણગ્રામ પ્રાથમિક શાળાના બાળકોને...

ટંકારાની મહેન્દ્રપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રવાસ કરાવતો મોરબી યાત્રા સંઘ

ટ્રાવેલ અને યાત્રા સંઘ દ્વારા મોરબી જિલ્લાના પ્રવાસન સ્થળોનો પ્રવાસ કરાવાયો મોરબી : ટંકારા તાલુકાના મહેન્દ્રપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મોરબીના યાત્રા સંઘ અને ટ્રાવેલ્સ દ્વારા...

હળવદના સરદાર પટેલ વિદ્યાલયમાં ગૃહપતિએ ત્રણ કિશોરને ઝૂડી નાખ્યા : મામલો પોલીસ મથકે

વિદ્યાર્થીઓને માર્ક ઓછા કેમ આવ્યા કહી બેફામ માર મારતા સિવિલમાં સારવાર અપાઈ હળવદ : હળવદની સરદાર પટેલ વિદ્યાલયની હોસ્ટેલમાં રહેતા અનેક કિશોર અને કિશોરીઓને માર્ક...

ખેવારીયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના આરોગ્ય તપાસણી કરાઈ

મોરબી : શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત ખેવરિયા પ્રાથમિક શાળાના બાળકોની આરોગ્ય ચકાસણી કરી ફાઇલેરિયા ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ખેવારીયા પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય કર્મચારી...

મોરબી : નીલકંઠ વિદ્યાલયમાં રમતોત્સવ યોજાયો

મોરબી : નિલકંઠ વિદ્યાલય પીપળીયા ચાર રસ્તા મોરબી ખાતે ત્રી દિવસીય રમતોત્સવનું આયોજન કરાયું હતું જેમાં વિદ્યાલયના બાળકોને અલગ- અલગ ૩૦ રમતો રમાડવામાં આવી...

મોરબી આર્ટ્સ કોલેજમાં સાડી પરિધાન સ્પર્ધા યોજાઈ

લેગીન્સ, જેગીન્સ અને પાશ્ચાત્ય સંસ્ક્રુતિ પાછળ અદ્રશ્ય થઈ રહેલી સાડીને ફરી યાદ કરાઈ મોરબી : આજે બહેનોમાં વેસ્ટર્ન કલચરને કારણે લેગીન્સ, જેગીન્સ, હેરમ અને આવા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સૌરાષ્ટ્રમાં 3 દિવસ યલો એલર્ટ જાહેર: હવામાન વિભાગની આગાહી

Morbi: ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસો માટે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. આ આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના ભાવનગર, પોરબંદર, ગીર-સોમનાથ અને કેન્દ્ર...

Morbi: અદેપર ગામે નારી અસ્મિતા ધર્મરથનું ભવ્ય સ્વાગત કરાયું

Morbi: ભાજપનાં રાજકોટ લોકસભા બેઠકનાં ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિરુદ્ધ આપેલા નિવેદનનાં વિરોધમાં સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયો દ્વારા વિરોધ-પ્રદર્શન ચાલી રહ્યાં છે. આ વિરોધનાં ભાગરૂપે...

Morbi: મેન્ટેનસના કારણે આ વિસ્તારમાં કાલે બુધવારે વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી: આવતી કાલે તારીખ 1 મેના બુધવારનાં રોજ PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી કાલીકા પ્લોટ ફીડર સવારે 7 વાગ્યા...

મોરબી : સગીરાનું અપહરણ કરનાર આરોપી એમપીથી ઝડપાયો

મોરબી : મોરબીના ભરતનગર ગામની સીમમાંથી થયેલા સગીરાના અપહરણના કેસમાં મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમે આરોપીને મધ્ય પ્રદેશના ચીખોડા ખાતેથી ઝડપી લીધો હતો. બનાવની જાણવા...