ખેવારીયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના આરોગ્ય તપાસણી કરાઈ

- text


મોરબી : શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત ખેવરિયા પ્રાથમિક શાળાના બાળકોની આરોગ્ય ચકાસણી કરી ફાઇલેરિયા ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

ખેવારીયા પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય કર્મચારી ખાખરાળા દ્વારા ટીએએસ -૨ અન્વયે વિદ્યાર્થીઓને ફાઈલેરીયા ટેસ્ટ કરવામાં આવેલ જેમાં ધોરણ ૧ અને ૨ ના ૩૪ વિદ્યાર્થી નો આરોગ્ય ના કર્મચારી દ્વારા ફાઇલેરિયા ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

- text

આ તકે ડૉ. જિજ્ઞાસા દતાણી ફાઈલેરિયા કન્સલ્ટન્ટ ગાધીનગર તેમજ આરોગ્ય કર્મચારી ખાખરાળા, જિલ્લા પંચાયત મોરબી આરોગ્ય શાખા, અને ખેવારીયા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રવિણ પૈંજા તથા શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહેલ હતા

- text