મોરબી સિરામીક ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ સપ્લાયમાં અદાણીની ધમાકેદાર એન્ટ્રી 

ગુજરાત ગેસના મોંઘા પાઈપલાઈન ગેસ સામે અદાણી સસ્તો એલપીજી ગેસ પૂરો પાડશે : 70 ફેકટરીઓમાં આજથી સપ્લાય શરૂ  મોરબી : મોરબી સિરામીક ઈન્ડસ્ટ્રીઝમાં આજથી નવો...

વાહ મોરબી વાહ : કોરોના કાળમાં પણ સીરામીક ઉદ્યોગે 15 હજાર કરોડની નિકાસ કરી

મેક ઈન ઇન્ડિયા સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરતો મોરબીનો સીરામીક ઉદ્યોગ : કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા મુજબ 2021-22માં સિરામીક અને ગ્લાસવેર્સ પ્રોડક્ટ્નું...

સાવચેતી : મોરબીના સીરામીક ઉધોગ દ્વારા ત્રણ દિવસ સુધી ડિસ્પેચ બંધ

વાવઝોડાને લઈને જાનહાની ન થાય તે માટે સીરામીક ઉધોગનું પ્રોડક્શન બંધ રાખવું કે નહીં તે હવે નિર્ણય લેવાશે મોરબી : મોરબી જિલ્લામાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ...

26 જુલાઈથી દેશના પ્રથમ વર્ચ્યુઅલ સિરામિકસ એક્સ્પોનો શુભારંભ

મોરબી : ઓકટાગોન કંપની દ્વારા દેશના પ્રથમ ઓનલાઇન એક્ઝિબિશન સિરામિકસ વર્ચ્યુઅલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. સિરામિકસ વર્ચ્યુઅલ એક્સ્પોનો તા.26 જુલાઈથી આરંભ થશે.જેમાં દેશ...

karibu kenya !! મોરબીના સિરામીક ઉદ્યોગ માટે લાલ જાજમ પાથરતું કેન્યા

કેન્યાના એમ્બેસેડર મી.વેલી બેટ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સિરામીક ક્લસ્ટરની મુલાકાત બાદ અભિભૂત થયા મોરબી : સમગ્ર વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી...

સિરામિક ક્લસ્ટર માટે વીજ સમસ્યાના કાયમી ઉકેલ માટે પ્રભારી અને સાંસદના પ્રયાસો ફળ્યા

એસોશિએશનની રજુઆત સંદર્ભે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે અધિકારીઓની મીટીંગ બોલાવી હયાત યુનિટો માટે લોડ વધારવા અને નવા યુનિટો માટે નવું નેટવર્કનું પ્લાનીંગ કરવા સૂચના મોરબી :...

સીરામીક ઉધોગને બજેટમાં પ્રોત્સાહક નીતિ રૂપી બુસ્ટર ડોઝની અપેક્ષા

બજેટમાં ઇન્ડસ્ટ્રીયલ ગેસને જીએસટીમાં સમાવવાની મોરબીના સીરામીક ઉધોગની માંગણી કાર્ગો સાથેનો કન્ટેનર ડેપો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને એક્સપોર્ટમાં સિરામકના ડાઉન માર્કેટ સામે સરકાર પ્રોત્સાહક નીતિ જાહેર...

સીરામીક ઉધોગમાં વપરાતા ગેસમાં ભાવમાં થયેલો વધારો પરત ખેંચવા કોંગ્રેસની માંગ

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીમાં કાયદો વ્યવસ્થા, ખરાબ રસ્તા,મોંઘવારી, રવિ પાક માટે પાણી આપવા, બેરોજગારી સહિતના મુદ્દે ઠરાવો પસાર કરાયા મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ...

20 સપ્ટેમ્બર બાદ સિરામીક ઉદ્યોગ ફરી ધમધમશે

10 સપ્ટેમ્બરે એક મહિનાનું શટડાઉન પૂર્ણ થવા છતાં હજુ માંડ 150થી 200 ફેકટરીઓ શરુ થઇ : ગેસ વપરાશમાં પાંચ લાખ ક્યુબિક મીટરનો વધારો  મોરબી :...

પાઇપલાઇન ગેસમાં ભાવ વધારો, સિરામિક ઉદ્યોગ ઉપર દરરોજનું 80 લાખનું ભારણ વધ્યું

સિરામિક ઉદ્યોગને પડયા ઉપર પાટુ જેવો ઘાટ, પ્રોપેન પણ મોંઘો મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગને પડયા ઉપર પાટુ જેવા ઘાટ વચ્ચે પ્રોપેન ગેસના ભાવ વધારા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...