હળવદની યુવતી યુવાન સાથે લાપતા બની 

- text


હળવદ : હળવદ શહેરના સરા રોડ ઉપર સ્વામિનારાયણ નગરમાં રહેતા ઘનશ્યામભાઇ દયારામભાઇ ધારીયાએ હળવદ પોલીસ મથકમાં ગુમસુધા નોંધ લખાવતા જાહેર કર્યું હતું કે, તેમની પુત્રી દ્રષ્ટિ ઉ.18 ગત તા.12ના રોજ હળવદ કરાચી કોલોનીમાં અન્નક્ષેત્ર પાસે રહેતા પરેશ ઉર્ફે કાનો ભીમાભાઇ પ્રજાપતી સાથે ઘેરથી કોઈને કહ્યા વગર ચાલ્યા ગયા બાદ આજદિન સુધી પરત આવી નથી, બનાવ અંગે હળવદ પોલીસે તપાસ શરૂ કરી છે.

- text

- text