સાઉથ એક્સપ્રેસ ઢોસામાં પડી જશે જમાવટ : 37 જાતના ઢોસા અને 11 જાતના ઉત્તપમ 

મોરબીવાસીઓને એકદમ વ્યાજબી કિંમતે સંતોષનો ઓડકાર અપાવવાની નેમ : સાઉથ ઇન્ડિયનમાં ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહિ છતાં, સૌથી ઓછા ભાવ : પરિવાર અને મિત્રો સાથે એકવખત જરૂર પધારો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સાઉથ એક્સપ્રેસ ઢોસા કાર્યરત છે. જે મોરબીવાસીઓને એકદમ વ્યાજબી કિંમતે સંતોષનો ઓડકાર અપાવવાના એકમાત્ર ઉદ્દેશ સાથે અવનવા ઢોસા પીરસી રહ્યું છે.તો પરિવાર કે મિત્રો સાથે અહીં જરૂર પધારો.

મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે સમય ગેટની બાજુમાં ચિત્રા હનુમાન મંદિર પાછળ સાઉથ એક્સપ્રેસ ઢોસા આવેલ છે અહીંનો સમય સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધીનો છે. અહીં કુલ 37 પ્રકારના ઢોસા અને 11 પ્રકારના ઉત્તપમ બનાવવામાં આવે છે. વધુમાં અહીં પાર્સલ સર્વિસ પણ ઉપ્લબ્ધ છે.

લોકોને ટેસ્ટી ફૂડ ખવડાવવાનો જેમનો શોખ છે એવા અન્નપૂર્ણા સમા પ્રવીણાબેન પટેલ તેમના સ્ટાફ સાથે અહીં ભારભેર સાઉથ ઇન્ડિયન બનાવીને પીરસે છે. તેઓ જણાવે છે કે અમે પણ જ્યારે પરિવાર સાથે બહાર રેસ્ટોરન્ટમાં જતા ત્યારે ધ્યાને આવ્યું કે આટલા મોંઘાદાટ ફૂડ હોવા છતાં અંતે તેમાં વસ્તુઓ તો એવી જ વપરાય છે કે જે શરીરને નુકસાન કરે. જેથી તેઓને વિચાર આવ્યો કે મોરબીમાં એક એવા રેસ્ટોરન્ટની જરૂર છે જ્યાં ક્વોલિટીવાળું ફૂડ મળે અને કિંમત પણ વ્યાજબી હોય. બાદમાં તેઓએ પરિવારના સહયોગથી આ નવું સાહસ શરૂ કર્યું.

અહીંની ખાસિયત વર્ણવતા તેઓ કહે છે કે અહીંના ઢોસાની ખાસિયત એ છે કે તેમાં કોઈ ગરમમસાલા કે અન્ય કોઈ શરીરને નડે તેવી વસ્તુનો ઉપયોગ કરતા નથી. અહીં જેમ ઘરે બને તેમ જ શુદ્ધતાથી અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને જ ઢોસા બનાવવામાં આવે છે. તેમ છતાં અહીં ટેસ્ટ બહાર મળતા ઢોસાથી પણ ચડિયાતો હોય છે. વધુમાં અહીં સવારના નાસ્તામાં તા.1થી ઈડલી વડા શરૂ કરવામાં આવશે. લોકોએ એક વખત તો અહીંના ઢોસા ચાખવા આવવું જ જોઈએ.


સાઉથ એક્સપ્રેસ ઢોસાનું મેનુ

સાદા ઢોસા રૂ. 40

ચીઝ સાદા ઢોસા રૂ. 60

સેઝવાન સાદા ઢોસા રૂ. 60

ચીઝ સેઝવાન ઢોસા રૂ. 80

મસાલા ઢોસા રૂ. 60

ચીઝ મસાલા ઢોસા રૂ. 90

મૈસુર સાદા ઢોસા રૂ. 80

મૈસુર ચીઝ સાદા ઢોસા રૂ. 100

મૈસુર મસાલા ઢોસા રૂ. 100

ચીઝ મૈસુર મસાલા ઢોસા રૂ. 120

પીઝા ઢોસા રૂ. 140

પાઉભાજી મસાલા ઢોસા રૂ.100


ફેન્સી ઢોસા

જીની રોલ 220

ફ્રાઇ ઢોસા 140

મટકા ઢોસા 260

ચોકલેટ પેપર ઢોસા 90

ફેમીલી ઢોસા 160

ફલસ ઢોસા 230

ચીઝ પનીર ઢોસા 210

પહાડી ઢોસા 160

બટર ઓનીયન ઢોસા 160

ઓનીયન મસાલા 140

ચીઝ કોર્ન મસાલા 180

ચીઝ ચીલી મસાલા 170

સેટ ઢોસા 190

ગોલમાલ 190

પ્લેન ઉત્તપમ 100


રવા ઢોસા 

રવા પ્લેન 120

બટર રવા પ્લેન 140

રવા મસાલા 140

બટર રવા મસાલા 160

રવા મૈસુર પ્લેન 140

રવા મૈસુર મસાલા 160

રવા ગાર્લીક પ્લેન 140

રવા ગાર્લી મસાલા 160

રવા ઓનીયન પ્લેન 140

રવા ઓનીયા મસાલા 160


ઉત્તપમ

બટર પ્લેન ઉત્તપમ 120

ચીઝ પ્લેન ઉત્તપમ 130

ટમેટો ઉત્તપમ 100

બટર ટમેટો ઉત્તપમ 120

હેલ્થ વેજ. ઉત્તપમ 160

બટર હેલ્થ વેજ. ઉત્તપમ 180

ચીઝ ચીલી ઉત્તપમ 150

બટર ચીલી ઉત્તપમ 170

મસાલા ઉત્તપમ 150

બટર મસાલા ઉત્તપમ 170

ધનીયા મસાલા ઉત્તપમ 160


સાઉથ એક્સપ્રેસ ઢોસા
શિવ હોલની બાજુમાં
ચિત્રા હનુમાન મંદિર પાછળ, 
સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબી