મોરબીના લાતીપ્લોટમાં દારૂની બોટલ સાથે એક પકડાયો, બીજાનું નામ ખુલ્યું 

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરબીના લાતીપ્લોટ શેરી નંબર 2 અને 3 વચ્ચેથી આરોપી યુનુષભાઈ ઈશાભાઈ સુમરા, રહે વીરપરડા વાળાને 300 રૂપિયાની કિંમતની વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા આરોપી અશોકભાઈ બાબુભાઈ સવસેટા, રહે. કોયલી વાળા પાસેથી દારૂની બોટલ મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આરોપી યુનુસને અટકાયતમાં લીધો હતો.

- text

- text