વાંકાનેરમાં હરિયાણાનો યુવાન દારૂની 4 બોટલ સાથે ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે અમરસર ચેકપોસ્ટ નજીક ચેકીંગ દરમિયાન શંકાસ્પદ રીતે પગપાળા જતા યુવાનને અટકાવી તલાશી લેતા હરિયાણા રાજ્યના સોનિપત ગામના રહેવાસી રાહુલ ઉર્ફે ચીકુ પવનકુમાર બાંખેડે ઉ.20 નામના યુવાનના કબ્જામાંથી મોંઘીદાટ બેલેન્ટાઇન અને જેમસન આઇરિસ વ્હિસ્કીની 4 બોટલ કિંમત રૂપિયા 10,960 મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text