મોરબીનો વેપારી યુવાન લાપતા

- text


મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિદ્યુતનગરમાં મિલેનિયમ હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા ઉત્તમભાઈ શૈલેષભાઇ દેથરીયા ઉ.23 નામનો વેપારી યુવાન ગત તા.16ના રોજ પોતાના ઘેરથી કોઈને કહ્યા વગર ક્યાંક જતો રહેતા તેમના પિતા શૈલેષભાઇ ડાયાભાઇ દેથરીયાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના ગુમસુધા નોંધ કરાવી છે.

- text

- text