સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યા

- text


ભાજપના ચંદુભાઈ સિહોરા અને કોંગ્રેસના રૂત્વીકભાઈ મકવાણાએ વિજય સંકલ્પ સાથે ઉમેદવારી નોંધાવી

હળવદ : સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ હજારો કાર્યકર્તાઓની સાથે રોડ શો યોજી જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા જ્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાએ જનસભા સંબોધી રોડ શો યોજી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી હતી. આ તકે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

- text

- text