ગ્રેજ્યુએટ થઈ ગયા? હવે Skillbez સાથે upskilling કરી સારી જોબ કઈ રીતે મેળવવી કે પછી બિઝનેસમાં સફળ કઈ રીતે થવું ?

 

મોરબીમાં First Time, ખાસ કરીને કોલેજના Students માટે (BCom/ MCom/ BBA/ MBA/ BCA/ CA/ CMA trainee) – 360°Accounting અને Taxation Skill Development Course નું ભવ્ય લૉન્ચિંગ – 100% Job Placement, Limited Seats Available

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી ઔદ્યોગિક નગરી છે. અહીં રોજગારીની તથા બિઝનેસની વિપુલ તકો ઉપલબ્ધ છે. પરંતુ સ્કીલના અભાવે આ તકોનો લાભ યુવાનો લઈ શકતા નથી. આવા સંજોગોમાં Skillbez India Pvt Ltd દ્વારા ચલાવવામાં આવતા સોફ્ટવેર અને કોમર્સને લગતા વિવિધ સ્કિલ ડેવલપમેન્ટ કોર્ષ યુવાનો માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે. અત્યાર સુધી 500 થી વધુ યુવાનોએ રોજગારી અને બિઝનેસમાં સફળતા પ્રાપ્ત કરી છે.

પ્રેક્ટીકલ સ્કીલસના અભાવે યુવાનોને ઓછા પગારે બે થી ત્રણ વર્ષ સુધી કામ કરવું પડે છે. Skillbez આ પિરિયડને બે થી ત્રણ મહિનામાં બદલીને યુવાનોને work ready કરે છે.

કંપની ની મેનેજમેન્ટ ટીમે મોરબી તથા રાજકોટની વિવિધ કોલેજમાં મેનેજમેન્ટ સાથે મુલાકાત કરીને સ્કિલ ડેવલપમેન્ટથી ગ્રેજ્યુએટ યુવાનોને મળી રહેલા ફાયદા વિશે માહિતીનું આદાન-પ્રદાન કર્યું હતું. અને એ વાત પર ખાસ ધ્યાન દોરવા માં આવ્યું હતું કે જોબ એન્ડ બિઝનેસ માટે સ્કિલ ડેવલપમેન્ટમાં નોંધપાત્ર સુધારાની જરૂર છે.

મોરબીના યુવાનો માટે એકાઉન્ટિંગ એન્ડ ટેક્સેશનનો સ્કીલ ડેવલપમેન્ટ ઓનલાઇન પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. આ કોર્સમાં અનુભવી Chartered Accountants દ્વારા Accounting, GST, Income Tax, Computer, Banking, MIS જેવા વિષયો ઉપર પ્રેક્ટીકલ સ્કીલસ શીખવવામાં આવશે. આ કોર્ષ BCom, MCom, BBA, MBA, CA અને CMA માટે ઉપયોગી છે. જેનો સમયગાળો 3 મહિના નો દરરોજ બેથી ત્રણ કલાક સુધીનો રહેશે.

Skillbez India Pvt Ltd નું હેડક્વાર્ટર નવસારીમાં છે. જેમનું મિશન 2025 સુધીમાં 10000 યુવાનોને upskilling કરવાનું છે. જેના માટે મોરબીમાં પણ ઓનલાઈન કોર્ષ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. તો આજે જ રજિસ્ટ્રેશન કરાવો.

[email protected]
મો.નં.94266 68927

Website
https://skillbez.com/
Instagram
https://instagram.com/skillbez.india
Facebook
https://m.facebook.com/Skillbez
Linkdin
https://www.linkedin.com/company/skillbez/