સ્ટોક માર્કેટના બેઝિકથી એડવાન્સ ઓલ ટોપિક શીખો : Wall Street Pathshalaમાં 15 એપ્રિલથી નવી બેચ શરૂ

 

બેઝિક ચાર્ટ એનાલીસીસથી સ્ટાર્ટ કરી એડવાન્સ ટેકનિકલ એનાલીસીસનુ સંપૂર્ણ જ્ઞાન અપાશે : સાંજે 4થી 6 અને રાત્રે 9થી 10:30 એમ બે બેચ : જૂજ સીટ જ બાકી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શેરબજારમાંથી પૈસા કમાવવા છે? તો તેના વિશે સંપૂર્ણ નોલેજ લીધા વગર આગળ વધવું એટલે નુક્સાનીને નોતરવી. એટલે જ મોરબીમાં વોલ સ્ટ્રીટ પાઠશાલા આગામી 15 એપ્રિલથી સ્ટોક માર્કેટનો માસ્ટર ટ્રેડિંગ પ્રોગ્રામ શરૂ કરી રહ્યું છે. ( Offline Batch)


કોર્ષની વિગત

Basic to advance all Topic

● ઇન્ડેક્સ ટ્રેડિંગ (Nifty , Bank Nifty , Fin Nifty, F&O)

● Accurate Scalping Strategy

● Chart Analysis

● Advance Market Calculation

● Fibonacci Hidden Facts (Advance Topics)

● Stock Swing Trading (Investment Planning)

● Stock Selection Process


વધુ માહિતી માટે
મો.નં.7600747477
મો.નં.7600434141

વોલ સ્ટ્રીટ પાઠશાળા
ત્રીજો માળ, હિરાણી આર્કેડ,
સરદારબાગ શેરી સામે,
સત્યમ પાન કોર્નર પાછળ,
શનાળા રોડ, મોરબી

Instagram
https://instagram.com/ws_pathshala

WhatsApp
https://wa.me/message/QME3MUFLRFHZE1

YouTube
https://youtube.com/@wallstreetpathshala?si=vpr1vefZd74zOjlh