ટંકારા નજીક કાર પુલ નીચે ખાબકી

- text


મોરબી : ટંકારા નજીક આજે સાંજના અરસામાં એક કાર પુલ નિચે ખાબકી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે કારમાં કોણ સવાર હતું અને કેટલી ઇજાઓ થઈ છે તે વિગતો જાહેર થઈ નથી.

અનિલ ખારેચાના જણાવ્યા અનુસાર તેઓ રાજકોટ – મોરબી હાઇવે ઉપર જઇ રહ્યા હતા ત્યારે 5:30 વાગ્યાના અરસામાં ટંકારા- મિતાણા વચ્ચે જીજે 36 આર 4389 નંબરની એક કાર પુલ નીચે ખાબકેલી હાલતમાં જોવા મળી હતી. આ બનાવ ત્યારથી પંદરેક મિનિટ પહેલા જ બન્યો હતી.

વધુમાં અનિલભાઈએ કહ્યું કે તેઓએ પુલ નીચે જઈને કારમાં કોઈ ફસાયેલું છે કે નહીં તે જોયુ હતું. પણ કારમાં કોઈ ન હતું. જેથી થોડી વાર પહેલા જ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યા હોવાનું લાગી રહ્યું હતું.

- text

- text