હવે દરેક ફેકટરી તથા પ્રસંગમાં રહેશે ઠંડક : જમ્બો કુલર 10 ડીગ્રી તાપમાન ઘટાડી આપશે

 

1000 ફૂટ એરિયા કવર કરવાની ક્ષમતા : નજીવા ભાડે પ્રસંગ તેમજ ફેકટરીમાં ઉપયોગમાં લઇ શકાશે

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ભરઉનાળે ગમે ત્યાં પ્રસંગ કરો, કોઈ ચિંતા કરતા નહિ. કારણકે મનપસંદ મંડપ ડેકોરેશન જમ્બો કુલર લઈને આવ્યું છે. જે પ્રસંગમાંથી ઠંડી પ્રસરાવી દેશે.

આ જમ્બો કુલર કાળઝાળ ગરમીમાં 10 ડિગ્રી તાપમાન ઘટાડી દયે છે. કુલરને પ્રસંગ ઉપરાંત ફેકટરીમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે. કુલરમાં 90 લીટરની ટાંકી આવે છે. જે અંદાજે 1000 ફૂટ એરિયા કવર કરવાની ક્ષમતા ધરાવે છે.આ કુલર સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ ઉપયોગી છે, આ ઉપરાંત કોઈ પણ પ્રસંગ માટે તેને ભાડે પણ આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં દરેક કુલરના સ્પેરપાર્ટ્સ પણ મળે છે. એક વખત અચૂકપણે આ કુલરને નિહાળવા પધારો.

લાડલી પાર્ટી પ્લોટ
લીલાપર કેનાલ રોડ, મોરબી
ભાવેશભાઈ પટેલ
મો.નં.9979999512