મોરબીના વિસીપરામાં જુગાર રમતા પાંચ પકડાયા 

- text


મોરબી : મોરબી શહેરના વિસીપરામાં ઇમામના ગેટ પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મુસ્તુફાભાઇ જુમાભાઇ પારેઘી, હુસેનભાઇ ગફારભાઇ માલાણી, અયુબભાઇ હુસેનભાઇ સખૈયા, નજીરમામદ હુસેનભાઇ સંધવાણી અને અખ્તરભાઇ ગુલમામદભાઇ ઢુંસાને તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,610 કબ્જે કરી પાંચેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text