માળીયા મિયાણા નજીક પગપાળા જતા મહિલાને અલ્ટો કારચાલકે ઉડાવ્યા 

- text


મોરબી : માળીયા મિયાણા – જામનગર હાઇવે રોડ ઉપર રાસંગપર ગામના પાટીયા નજીક પગપાળા જઈ રહેલા રોશનબેન નામના મહિલાને પુરપાટ ઝડપે આવતી જીજે-07-એઆર-2138 નંબરની અલ્ટો કારના ચાલકે હડફેટે લઈ શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડતા અકસ્માતના બનાવ અંગે રસુલભાઇ જુમાભાઇ સમાણી રહે.માળીયા મિયાણા વાળાએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

- text