વાંકાનેર નજીક બુલેટ અને બાઈક સામસામે અથડાતા એકને ઇજા 

- text


વાંકાનેર : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર નર્સરી ચોકડીથી લઇને વાંકાનેર તરફ બુલેટ મોટર સાયકલ લઈને જઈ રહેલા વાંકાનેરના કુંભારપરામાં રહેતા વીરમભાઇ કાનજીભાઇ ભુંભરીયા નામના યુવાનને જીજે-36-એએમ-1200 નંબરના બાઈક ચાલકે સામેથી આવી અકસ્માત સર્જતાં વિરમભાઈને ઈજાઓ પહોંચતા અકસ્માતના બનાવ અંગે બાઈક ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.

- text

- text