વાંકાનેરના રાજાવડલા ગામે છ પત્તાપ્રેમી ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડી બી.પી.એલ વિસ્તાર કન્યા શાળા પાસેથી આરોપી વિશાલદિપસિંહ અમરસિંહ પરમાર, કાળુભાઈ છગનભાઈ માણસુરીયા, કેશુભાઈ પોપટભાઈ માલકીયા, લાલજીભાઈ કરશનભાઈ માલકીયા, વલ્લભભાઈ પોપટભાઈ દેત્રોજા અને ગીરધરભાઈ ગોબરભાઈ કોબીયાને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12480 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text