વિકેન્ડમાં જલસો કરવો છે ? : આવી જાવ સાસણ ગીરના મહાદેવ ફાર્મ એન્ડ રિસોર્ટમાં

એસી રૂમ, સ્વિમિંગ પુલ, પીકનીક એરિયા, ફેમેલી હોલ, રેસ્ટોરન્ટ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન સહિતની સવલતો : ચારે બાજુ નાળિયેરી હોવાથી ભરઉનાળે પણ આખા રિસોર્ટમાં ઠંડક

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓએ વિકેન્ડમાં જલસો કરવો છે ? : તો પરિવાર સાથે સાસણ ગીરના મહાદેવ ફાર્મ એન્ડ રિસોર્ટમાં આવી જાવ. અહી તમામ સવલતો સાથે એકદમ રિલેક્સ ફિલ કરવા અહીંની મહેમાનગતિ એક વખત માણી જુઓ.

સાસણ ગીર પાસે ભોજદે રોડ ઉપર મહાદેવ ફાર્મ એન્ડ રિસોર્ટ કાર્યરત છે. અહીં એસી રૂમ, સ્વિમિંગ પુલ, પીકનીક એરિયા, ફેમેલી હોલ, રેસ્ટોરન્ટ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન સહિતની સવલતો છે. ઉપરાંત અહીં બાજુના ખેતરમાં જ ઓર્ગેનિક રીતે ઉગાડેલ તમામ પાકમાંથી જ ફૂડ બનાવવામાં આવે છે.

વધુમાં રિસોર્ટમાં ચારે બાજુ નાળિયેરી હોય, આખા રિસોર્ટમાં ભરઉનાળે પણ ઠંડક રહે છે. અહીં પરિવાર સાથે વિતાવેલ દરેક ક્ષણ જીવનભરનું સંભારણું બની જશે. તો એક વખત અહીં સાસણ ગીરના ખોળે જરૂર પધારો.


ભોજદે રોડ,
સાસણ ગીર
મો.નં.9624400078


https://www.instagram.com/mahadev_farm_resort_gir_78?igsh=MXVicWZ4YjN2bmo1eA==