VACANCY : ટફનવાલાના લેડીઝ અને જેન્ટ્સ સ્ટાફની ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત એસેસરીઝ શો રૂમ ટફનવાલામાં લેડીઝ અને જેન્ટ્સ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં મોબાઈલ લાઈનના અનુભવીની પ્રથમ પસંદગી થશે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા અથવા ફોન કરવા જણાવાયુ છે.


સ્ટાફ – 4 (M-F)
સેલેરી : રૂ.15000 + ઇન્સેન્ટીવ


ટફનવાલા
શનાળા રોડ, મોરબી
મો.નં.7043953333