વાંકાનેરના માટેલ ગામે વાળ કપાવવા ગયા બાદ યુવાન લાપતા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતો સંજયભાઇ ટીડાભાઇ ઘેણોજા ઉ.24 નામનો યુવાન ગત તા.6ના રોજ ઘેરથી વાળ કપાવવા જવાનું કહીને નીકળ્યા બાદ ઘેર પરત ન ફરતા યુવાનના મોટાભાઈ મહેશભાઇ ટીડાભાઇ ઘેણોજાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે.

- text