બોન્ડ ઇમ્પેક્ષનું સોડિયમ લીગ્નોસલ્ફોનેટ વાપરો ટાઇલ્સને આપો વધુ મજબૂતાઈ 

છેલ્લા 20 વર્ષથી અનેક સિરામિક કંપનીઓ અહીંના ઈમ્પોર્ટેડ સોડિયમ લીગ્નોસલ્ફોનેટ કરી રહી છે વપરાશ : પ્રાઇઝમાં રિઝનેબલ અને ક્વોલિટીમાં બેસ્ટનો વાયદો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વર્ષોથી અનેક સિરામિક એકમો ટાઇલ્સને મજબૂત બનાવવા બોન્ડ ઇમ્પેક્ષનું સોડિયમ લીગ્નોસલ્ફોનેટ વાપરી રહ્યા છે. શું તમે અહીંના સોડિયમ લીગ્નોસલ્ફેટનો એકેય વખત ઉપયોગ નથી કર્યો ? તો આજે જ એક વખત વાપરી જુઓ.

મોરબીમાં છેલ્લા 20 વર્ષથી બોન્ડ ઇમ્પેક્ષ કાર્યરત છે. જે મલ્ટીનેશનલ કંપનીના અલગ અલગ સોડિયમ લીગ્નોસલ્ફોનેટ ઈમ્પોર્ટ કરી તેનું સિરામિક એકમોમાં વેચાણ કરે છે. અહીં bo’rose, bo’rose gold, i’bond તથા china make સહિતની બ્રાન્ડના સોડિયમ લીગ્નોસલ્ફોનેટ મળે છે. સારી ગુણવત્તા સાથે રિજનેબલ પ્રાઈઝમાં આ રો મટીરીયલ ખરીદવા માટે આજે જ બોન્ડ ઇમ્પેક્ષનો કોન્ટેકટ કરો.


બોન્ડ ઇમ્પેક્ષ 

બીજો માળ, પવન કોમ્પ્લેક્ષ,

શનાળા રોડ, મોરબી


હિતેશભાઈ પટેલ

મો.નં.9898624137

બ્રિજેશભાઈ 

મો.નં.9812811611

શૈલેષભાઇ ગાંભવા 

મો.નં.8980888988