મોરબી રામગઢ નિવાસી રેવીબેન કાસુન્દ્રાનું અવસાન

- text


મોરબી : રામગઢ (કો) નિવાસી રેવીબેન ધરમશીભાઈ કાસુન્દ્રા (ઉ.વ. 86) તે રમેશભાઈ ધરમશીભાઈ કાસુન્દ્રા (મો.નં. 9825415869), પ્રવીણભાઈ ધરમશીભાઈ કાસુન્દ્રા (મો.નં. 9727004132), ગણેશભાઈ ધરમશીભાઈ કાસુન્દ્રા (મો. નં. 98256 45075) ના માતાનું તારીખ 3-3-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 11-3-2024 ને સોમવારે સવારે 8:30 થી 11:30 કલાકે પટેલ સમાજ વાડી, મુ. રામગઢ (કો), તા.જિ. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text