હળવદ શહેરમાં દારૂની બે બોટલ સાથે યુવાન પકડાયો 

- text


હળવદ : હળવદ શહેરના સતનામ કોમ્પ્લેક્ષ નજીકથી સ્થાનિક પોલીસે આરોપી ભરતકુમાર ઉર્ફે રાજુ રમણીકભાઇ જોષી, રહે. ધ્રાંગધ્રા દરવાજા પાસે રાવલ ફળી, હળવદ નામના શખ્સને ઈંગ્લીશ દારૂની બોટલ ગ્રીન લેબલ એક્ષ્પોર્ટ સ્પેશિયલ વ્હીસકીની બે બોટલ કિંમત રૂપિયા 680 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.