લગ્ન પ્રસંગ વિશેષ : વિશાલ ફર્નિચર એન્ડ કિચનવેરમાં ખાસ ઓફર, કરિયાવરનું પેકેજ રૂ. 66,750થી શરૂ

 

કરિયાવરના પેકેજમાં ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, કિચન સેટ, બેડ, ગાદલું, ટીપોઈ, ખુરશી, સોફાસેટ, કબાટ, ખુરશી સહિતની આઇટમો
લોકલાગણીને માન આપી ઓફર 15 મે સુધી લંબાવાય, તે પહેલાના બુકીંગને જ ઓફરનો લાભ મળશે : એક વખત રૂબરૂ મુલાકાત જરૂર લ્યો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વિશાલ ફર્નિચર એન્ડ કિચનવેરમાં ખાસ ઓફર મુકવામાં આવી છે. જેમાં કરિયાવરનું ખાસ પેકેજ રૂ. 66,750થી શરૂ થઈ રહ્યું છે. તો આપની લાડકવાયી દીકરીના કરિયાવરની ખરીદી માટે આજે જ પધારો.

મોરબીના શનાળા બાયપાસ પાસે મોર્ડન હોલની સામે ભક્તિનગર સર્કલ ખાતે વિશાલ ફર્નિચર એન્ડ કિચનવેર કાર્યરત છે. જ્યાં સ્ટીલ ફર્નિચર, વુડન ફર્નિચર, પાવડર કોટિંગ ફર્નિચર, ઓફિસ ફર્નિચરની વિશાળ વેરાયટી ઉપલબ્ધ છે. અહીં હાલ લાડકવાયી દીકરીના કરિયાવર માટે ખાસ પેકેજ મુકવામાં આવ્યું છે.

આ પેકેજમાં વાસણમાં રસોડા સેટ, ફર્નિચરમાં બેડ, ગાદલું, ટીપોઈ, ખુરશી, સોફાસેટ, કબાટ, ખુરશી, ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન સહિતની આઇટમો સાથેનું કરિયાવર પેકેજ 66750થી શરૂ થાય છે. જો કે આ ઓફરનો આવતીકાલે છેલ્લો દિવસ હતો. પણ લોકલાગણીને માન આપી ઓફર 15 મે સુધી લંબાવવામાં આવી છે. તે પહેલાના બુકીંગમાં જ ઓફરનો લાભ મળશે. તો આજે જ પધારો.

વધુ વિગત માટે
અરવિંદભાઇ પટેલ
મો.નં. 9913222764
મો.નં. 7990202811