શ્રી રામના આગમનના વધામણાં : રેડિયો સેન્ટરમાં કાલે રવિવારથી પાંચ દિવસની ધમાકેદાર ઓફર્સ

 

● ટીવી ફક્ત રૂ.7990માં
● ફ્રીઝ ફક્ત રૂ.10,990માં
● વોશિંગ મશીન ફક્ત રૂ. 9990માં
● એસી ફક્ત રૂ. 28990માં
● ઘંટી ફક્ત રૂ.11990માં

દરેક ખરીદી સાથે શ્યોર ગિફ્ટ : એક્સચેન્જમાં જુના ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીનના રૂ.5000 સુધી તેમજ એસીમાં રૂ.10 હજાર સુધી બાદ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં 1962થી કાર્યરત રેડિયો સેન્ટરમાં શ્રી રામના આગમન નિમિત્તે તા.21થી 25 જાન્યુઆરી સુધી દિવાળી ધમાકા ઓફર્સ મુકવામાં આવી છે. અહીં VOLTAS, Whirlpool, SAMSUNG, ONIDA, HAIER, F&D, LLOYD સહિતની કંપનીના LED ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એસી સહિતના હોમ એપ્લાયન્સીસ મળે છે. અહીં દરેક ખરીદી સાથે શ્યોર ગિફ્ટ ઉપરાંત એક્સચેન્જમાં જુના ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીનના રૂ.5000 સુધી તેમજ એસીમાં રૂ.10 હજાર સુધી બાદ કરી આપવામાં આવશે. ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ઇએમઆઈ ઉપર 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે બજાજ તેમજ એચડીબી ફાયનાન્સમાં 0 ટકા વ્યાજ તેમજ 1 રૂ. ભરીને પ્રોડક્ટ ખરીદી શકાશે. તો શોપિંગ માટે જરૂર પધારો.

રેડિયો સેન્ટર
ગેસ્ટ હાઉસ રોડ,
મોરબી
મો -8849404554
મો -9426221468