મોરબીમાં પ્લાસ્ટિકની બોટલમાં ઈંગ્લીશ દારૂ સાથે નીકળેલ શખ્સ ઝડપાયો 

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે નવલખી રોડ ઉપર લાયન્સ નગરમાંથી રૂપિયા 20 હજારની કિંમતના બાઈક ઉપર પ્લાસ્ટિકની બોટલમાં 500 મીલી વિદેશી દારૂ કિંમત રૂપિયા 150 ભરીને નીકળેલા આરોપી પ્રવિણભાઇ ગેલાભાઇ પરમાર રહે.નવલખી રોડ લાયન્સનગર દુધની ડેરી વાળી શેરીમા મોરબી, મુળ રહે-લતીપર રોડ, ચામુંડા પ્લોટ, ધ્રોલ, જી.જામનગર વાળાને ઝડપી લઈ રૂપિયા 20,150નો મુદામાલ કબ્જે કરી પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text