ભાઈ કા અડ્ડા (નાસ્તા હાઉસ)ને 2 વર્ષ પૂર્ણ થતાં ખાસ ઓફર : આજે કોઈ પણ વડાપાઉ સાથે જમ્બો વડાપાઉ ફ્રી

 

17 જાતના વડાપાઉ, 22જાતની સેન્ડવિચ, સમોસા, બર્ગર, ફ્રાઈસ, મેગી, દાબેલી,મિલ્ક શેઇક સહિતની અનેક આઇટમો મળશે : ઓફર આજે શુક્રવારે એક દિવસ માટે જ લાગુ( પાર્સલ ઉપર લાગુ નહિ પડે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સ્વાદના શોખીન એવા મોરબીવાસીઓ માટે આજે ખુશખબર છે. ભાઈ કા અડ્ડાને બે વર્ષ પૂર્ણ થતાં આજે શુક્રવારે એક ખાસ ઓફર્સ મુકવામાં આવી છે. તો આ ઓફર્સનો લાભ જરૂર લ્યો.

ભાઈ કા અડ્ડા નાસ્તા હાઉસ એ એક એવી જગ્યા છે. જ્યાં નાના બાળકોથી લઈને વડીલો સુધી બધાને ભાવતો નાસ્તો મળી રહે છે. ભાઈ કા અડ્ડા મોરબીનું પ્રથમ ફ્રેન્ચાઇઝી મોડેલ બન્યું છે. ભાઈ કા અડ્ડા (નાસ્તા હાઉસ)ની ફેમસ આઈટમ લોકો વધુ પસંદ કરતાં હોય છે. ત્યાંના દિલખુશ વડાપાઉં, સમોસા, ચીઝ બર્ગર અને પીઝા સેન્ડવીચ જે આખા મોરબીનો યુનિક ટેસ્ટ છે.

અહીં મિત્રો તથા ફેમિલી સાથે બેસીને નાસ્તાનો આનંદ માણી શકો છો. ભાઈ કા અડ્ડામાં મોટા ઓર્ડર જેમ કે સિરામિકના ઓર્ડર, સ્કૂલના ઓર્ડર, નવરાત્રીના ઓર્ડર, બર્થડે પાર્ટી કે લગ્નના ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે.

ભાઈ કા અડ્ડાને એક વર્ષ પૂર્ણ થતાં ખાસ ઓફર મુકવામાં આવી છે. જેમાં કોઈ પણ એક વડાપાઉં સાથે જમ્બો વડાપાઉ ફ્રી ઓફર રાખવામાં આવી છે. ઓફર પાર્સલમાં લાગુ પડશે નહીં. (શરતો લાગુ).

ભાઈ કા અડ્ડા ( નાસ્તા હાઉસ)
શોપ નં.3,ઓમ શોપિંગ,
ઉમા ઇલેક્ટ્રિકની બાજુમાં,
દેવ પેટ્રોલીયમની બાજુમાં,
મહેન્દ્રનગર ચોકડી,
મોરબી-2
હર્ષ શેરસિયા
મો.નં.9512095420