VACANCY : વેલઝોન ગ્રેનિટોમાં 15 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક ખોખરા હનુમાન મંદિર સામે આવેલ વેલઝોન ગ્રેનિટોમાં એકસપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવની 15 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જોબ લોકેશન રવાપર રોડ પરની ઓફિસ રહેશે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


એકસપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ – 15 (M/F)
અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ
અભ્યાસ : ગ્રેજ્યુએટ
ભાષા : અંગ્રેજી જાણકાર


જોબ લોકેશન
(1)વેલઝોન ગ્રેનિટો ઓફિસ,
રવાપર રોડ, મોરબી
(2)વેલઝોન ગ્રેનિટો ફેકટરી,
ખોખરા હનુમાન પાસે,મોરબી
મો.નં.9081324200