મોરબી નિવાસી બચુભાઈ પુંજાભાઈ રાંકજાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી બચુભાઈ પુંજાભાઈ રાંકજા (ઉ.વ.76) તે અશ્વિનભાઈ (9879754470) ના પિતા, હર્ષભાઈ (7984440608), હેતભાઈ (8109954470) ના દાદાનું તા. 8ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 10ને બુધવારે સવારે 8 થી 10 કલાકે અમુલ્યમ-4, ગજેન્દ્ર પાર્ક, કામધેનુ પાર્ટી પ્લોટની સામે, કંડલા રોડ, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text