મોરબીના બેલા ગામ નિવાસી કરશનભાઈ ખોડાભાઈ ગામીનું અવસાન 

- text


મોરબી : મોરબી તાલુકાના બેલા ગામ નિવાસી કરશનભાઈ ખોડાભાઈ ગામી તે મણિભાઈ ખોડાભાઈ ગામી, લખમણભાઇ ખોડાભાઈ ગામીના ભાઈ ગીતાબેન કરશનભાઇ ગામીના પતિ તથા વિપુલભાઈ કરશનભાઈ ગામી અને મયુરભાઈ કરશનભાઈ ગામીના પિતાનું તા.22ના રોજ અવસાન થયું છે, સદ્દગતનું બેસણું તા.23ને શનિવારે સાંજે 4થી 6 બેલા ગામ ખાતે રાખવામાં આવ્યું છે.

 

- text