મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પુજીત અક્ષત કળશનું પૂજન કર્યું

- text


મોરબી : શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અક્ષત મહાઅભિયાન અંતર્ગત મોરબીમાં શનાળા રોડ પર અજંતા બંગલો ખાતે આવેલા જિલ્લા મધ્યસ્થ કાર્યાલયે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પુજીત અક્ષત કળશનું પૂજન કર્યું હતું.

મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબી જિલ્લા મધ્યસ્થ કાર્યાલયે આવીને ભારતમાતાનું તથા શ્રી રામ ભગવાનનું તથા અયોઘ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું પુજન કર્યું હતું. સાથે જ જવાબદાર વ્યક્તિઓ સાથે બેઠક કરી વિસ્તૃત માહિતી મેળવી હતી.

- text

- text