વાંકાનેરમા જોરદાર પવન સાથે વરસાદ, કરા પડ્યા

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં આજે રવિવારે સવારે 8.30 વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવવાની સાથે ગાજવીજ શરૂ થઈ હતી અને જોરદાર પવન ફૂંકાવાની સાથે ધોધમાર કમોસમી વરસાદ પડવાનું શરૂ થયું હોવાનું અમારા પ્રતિનિધિ હરદેવસિંહ ઝાલાના અહેવાલો જણાવી રહ્યા છે. વાંકાનેરમાં કમોસમી વરસાદ વરસવાની સાથે કરા પણ પડી રહ્યા હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.

- text

- text