સરતાનપર ચોકડીથી મકનસર વચ્ચે લાંબો ટ્રાફિક જામ

- text


મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર સરતાનપર ચોકડીથી મકનસર વચ્ચે આજે સાંજે લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. જો કે અહીં દરરોજ ટ્રાફિકની સમસ્યા રહે છે. તેવામાં આજે પણ ટ્રક, ડમ્પર અને કાર સહિતના વાહનોની લાંબી કતાર જામતા વાહનચાલકો અકળાય ઉઠ્યા હતા.

- text

- text